________________
: ૨૩૨ ઃ
જિનધિરિ જીવન-પ્રભા ઉપાશ્રયે આચાર્યશ્રીના પ્રમુખ સ્થાને શોક પ્રદર્શક સભા થઈ. હાકેમસાહેબ આદિ રાજકર્મચારીઓની હાજરી વચ્ચે ગીશ્વરના જીવન પર વિદ્વાનોએ વિવેચને કર્યો. કઠારી શ્રી મંગલચંદજીએ જણાવ્યું કે ગીશ્વર શ્રી શાંતિસૂરીશ્વરજીના દર્શનથી મારામાં પરિવર્તન થયું. અમે તેરાપંથી હતા પછી
સ્થાનકવાસી ધર્મ માનવા લાગ્યા પણ યોગીશ્વરના પુણ્ય પ્રભાવથી પ્રભુદર્શન, પ્રભુપૂજા, તીર્થયાત્રામાં શ્રદ્ધા થઈ અને અમે સાચા જૈન બન્યા. ગીશ્વર દેવાંશી પુરૂષ હતા. આપણા ચરિત્રનાયકે ગીશ્વરના જીવનના પ્રસંગે આપીને શ્રદ્ધાંજલિ આપી.
આસો શુદિ પૂર્ણમાના દિવસે શ્રી જીનચંદ્રસૂરીશ્વરજી મહારાજની જયંતી ઠાઠમાઠથી ઉજવવામાં આવી. સૂરૂમાં પાણી પાળવામાં આવી.
બપોરના પાલખીને વરઘેડે આખા શહેરમાં ફરીને દાદાવાડીમાં આવ્યું. અહીં દાદાસાહેબની પૂજા ભણાવવામાં આવી. પ્રભાવના થઈ.
આસે શુદ ૭ થી શ્રી નવપદજીની ઓળીની શરૂઆત થઈ. એળીમાં ઘણા ભાઈ-બહેનોએ હર્ષ પૂર્વક ભાગ લીધે. આઠે દિવસ શ્રીપાળ મહારાજાને રાસ વાંચવામાં આવ્યું, એળીના દિવસોમાં સૂરત નિવાસી શ્રી ફકીરચંદ મગનલાલ બદામી તથા શ્રી મોતીચંદભાઈ ગુરૂમહારાજને વદંન કરવા આવ્યા. તેઓ પૂજા ભક્તિમાં એવા તે લીન રહેતા કે સવારના પ્રભુ પૂજા માટે દહેરાસરમાં જતા અને મનમોહક વિધ વિધ પ્રકારની આકર્ષક આંગી કરી બપોરના બે વાગે દહેરાસરમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com