________________
ચોગીરાજ સાથે જ્ઞાનગેષ્ટિ
: ૨૨૫ : આ ક્ષણિક દેહની પણ પરવાવિના કાર્ય કરવા તમન્ના રાખું છું, તથા જીવદયાએ તે પ્રાણી માત્રચૂરોપ-અમેરિકા કે હિંદના લેકેને પરમ ધર્મ છે તે માટે આપણે યથાશકિત પ્રયાસ કરવાના છે વગેરે વિચારણાઓ થયા પછી ગીરાજે - આપણું ચરિત્રનાયકને આબુમાં ચાતુમાંસ કરવા આગ્રહ કર્યો.
ગના ચમત્કાર અનુભવાશે. આપણને બન્નેને બહુ આનંદ રહેશે. તમને કશી તકલીફ નહિ રહે. તમારી તપશ્ચર્યા–ગદષ્ટિ અને યશગાથા મેં બહુ બહુ સાંભળી હતી પણ આજના મધુર મિલનથી વિશેષ આનંદ થયો. આચાર્યશ્રીની ભાવના આબુમાં વિશેષ રહેવાની થઈ, ગીરાજને આગ્રહ તે હતે જ પણ ચરૂ જલદી પહોંચવાનું હોવાથી આચાર્યશ્રીએ પોતાની મુશ્કેલી દર્શાવી.
ગીરાજે બે દિવસ વિશેષ ક્યા સ્થલી પ્રદેશની પરિસ્થિતિ દિવસે દિવસે વણસતી જતી હતી. જોકે ધર્મથી વિમુખ થતા જતા હતા તે વાત જાણી ગીરાજે આપણા ચરિત્રનાયકને સ્થલી જેવા પ્રદેશમાં જઈ ધર્મઉદ્યત કરવા વિશેષ પ્રેરણા આપી. ગીશજે મુંબઈને મહાન ઉપકારી શ્રી મોહનલાલજી મહારાજને પણ યાદ કર્યા અને કહ્યું કે ધન્ય છે એ મુનિરત્નને જેમણે અનેક પરિસહ સહીને મુંબઈના દરવાજા મુનિ મહારાજે માટે ખુલા મૂકી જૈન જનતાના હૃદયમાં ધર્મના બીજ વાવ્યાં. તે સમયે ઘણા આચાર્યો તે તેમનાથી વિરૂદ્ધ હતા પણ આજે મુંબઈમાં મુનિરાજે અને સાધ્વીજી મહારાજે ધમપ્રભાવના કરી રહ્યા છે તે શ્રી જગતપુજ્ય શ્રી મેહનલાલજી મહારાજને આભારી છે.
યોગીરાજની ભાવભીની પ્રેમભરી વિદાય લઈ આપણા ચરિત્રનાયકે વિહાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com