________________
---
તીર્થમહિમા અને જ્ઞાનપ્રચાર
( ૩૭) ગુરૂદેવ! આપના વચનામૃતે સાંભળી મારી ભાવના ભાગવતી દીક્ષા લેવાની થઈ છે. કૃપા કરી મને તારો.” રતનશીભાઈએ વિનતિ કરી.
રતનશીભાઈ! તમારી ભાવના તે ઉંચી છે. પણ દીક્ષાના ભાવ કયારથી થયા છે ! તમારી હકીક્ત જણ તે વિચાર કરી શકાય.” આચાર્યશ્રીએ કસોટી કરી.
“કૃપાળુ ! કચ્છ દેશના ડુમરા ગામને રહેવાશી છું. વિસા ઓસવાળ છું, કેટલાક વર્ષોથી રંગુન તથા મુંબઈ રહું છું. કામ ધંધે તે સારે ચાલે છે. પણું આપશ્રી પહેલાં દાદર પધાર્યા હતા ત્યારથી આપના સુધાભર્યા વ્યાખ્યાન સાંભળું છું. દીક્ષાની ભાવના તે બે વર્ષથી હતી પણ વિચારમાં ને વિચારમાં સમય ચાલ્યો ગયો. હવે તે ચેકસ નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તે હું આપશ્રીની રાહ જાઈ રહ્યો છું. પર્યુષણમાં મારી ભાવના દ્રઢ થઈ અને મેં પ્રભુજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com