________________
કલ્યાણકારી કામ
: ૧૨૩ :
વહેારાવ્યાં. આન’દઉલ્લાસથી પારણું કર્યું. રાગ તે શરીરમાંથી નિમૂળ થઈ ગયા. મન પણ શાંત, સયમી અને પ્રફુલ્ર રહેવા લાગ્યું, અધિષ્ઠાયકની કૃપાથી વ્યાપારમાં પણ લાભ થયા. ખપેારના ખારવ્રતની પૂજા ઠાઠમાઠથી ભણુાવવામાં આવી. પન્યાસજીના આશીર્વાદ ફળ્યા. વાપી અને આસપાસના ગ્રામપ્રદેશમાં આ દીધ તપશ્ચર્યાં અને પન્યાસજીના પુણ્યપ્રભાવની પ્રશ'સા થવા લાગી.
વાપીથી વિહાર કરી દહેગામ થઈ પન્યાસજી દાદરા પધાર્યા. શેડ નેમીચન્દ્રજી તથા શેઠ”ફુલચંદજી તરફથી પૂજા ભડ્ડાવવામાં આવી તથા સ્વામીવત્સલા થયા. પન્યાસજીના વ્યાખ્યાનમાં જૈનો તેમજ જૈનેતર પણ આવતા હતા. એક દિવસ ફીર'ગી લેાકાના મગુરૂ પાતાના સમુદાય સાથે ધમાઁચર્ચા માટે પન્યાસજી પાસે આવ્યા. એક કલાક સુધી ઇશ્વર, ક, પુણ્યપાપ, મૂર્તિપૂજા, સ્વગ, તીર્થંકરા તથા નવતત્વા અને જીવવિચાર વિષે રસપ્રદ ચર્ચા થઇ. પન્યાસજીએ સરળતાથી જૈન તત્વજ્ઞાન સમજાયુ. ફીરગીના ધમગુરૂને ખૂબ આનંદ થયેા. જૈનધમ ના સિદ્ધાંતથી તેમને ઘણું ઘણું જાણવાનું મળ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com