________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
૮૨ :
ની વેયાવચ્ચ થતી હાય ત્યાં રહેવાના—જવાના—સ્થિરતા કરવાના અમારા પ્રથમ ધર્મ છે. તમારા ઉત્કર્ષ માટે, તમારા કલ્યાણ માટે, તમારા સ ́પ-સમાધાન માટે, તમારા શહેરની પ્રાચીન જાડાજલાલીને વિશેષ ઉજવળ કરવા માટે, તમારા શહેરના કળામય "મદિરને પૂર્ણ કરાવવા માટે મે તે યથાશક્તિ પ્રયાસો કર્યાં, દાદરના આગેવાનાએ તે ખૂબ જહેમત ઉઠાવી પણ સમયના પરિપાક નહિ હાય’ જેવા ભાવીભાવ, ’ પન્યાસજીએ સ્પષ્ટ સાંભળાવી દીધુ,
'
કૃપાળુ ! બીજી કાંઈ નહિ પણ આપ તપસ્વી છે અને પારણું' કર્યા વિના થાણા છેાડી મુકુંદ આવી ગયા તેમાં અમારી પ્રતિષ્ઠા અને અમારી ગુરૂભક્તિના પ્રશ્ન છે.' એક આગેવાને મુશ્કેલી દર્શાવી.
‘ ભાઇ! વાત તે સાચી પણ મેં તે નિ ય કર્યાં છે, કે થાણામાં સમાધાન વિના પગ મૂકવા નહી. જ્ઞાની મહારાજે જે ધાર્યું હશે તે જ થશે પણ હવે હું તે અહીં જ પારણુ કરીશ. તમારૂં શ્રીસંધનું હું તે કલ્યાણ જ ઇચ્છીશ. ' પન્યાસજીએ પેાતાના નિણુય દર્શોન્ગેા. પન્યાસજીની પ્રતિજ્ઞાથી બધા ભાઈઓને વિચાર થઈ પડયા. વાટાઘાટ થવા લાગી. પણ કેટલાક મુખ્ય આગેવાના થાણા હૈાવાથી બધાં થાણા ગયા. ત્યાંને ત્યાં રાત્રે સઘની સભા મેલાવી. મહારાજશ્રીની પ્રતિજ્ઞા અને તેમની તપશ્ચર્યાએ બધાના મન પીગળાવી દીધા. પન્યા સજી મહારાજની આજ્ઞા શિરાધાય કરવા નિણૅય થયા.
સવારના આગેવાના મુલુંઢું આવ્યા. પન્યાસજી મહારાજને સભાની બધી માહીતી આપી. આપશ્રી જે આજ્ઞા કરશે! તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com