________________
આચાર્ય પદવી સમારેલ
----
-
જીના પર
મુનિને
રિજી તરીકે
સમક્ષ ખરતરગચ્છીય જગતપૂજય સુનિપુંગવ શ્રી મોહનલાલજી મહારાજના પટ્ટધર શ્રી જિનયશસૂરિજીના પટ્ટધર પન્યાસજી મહારાજ શ્રી ઋદ્વિમુનિને જૈનાચાર્ય ભટ્ટારક શ્રી જીનઋદ્ધિસૂરિજી તરીકે જાહેર કર્યા. આ પ્રસંગે મુંબઈથી વિહાર કરી પધારેલ વવૃદ્ધ મુનિશ્રી હેમસાગરજી, મુનિશ્રી ગુલાબમુનિ તથા મુનિશ્રી ત્રિલેકચંદ્રજીએ અનુક્રમે વાસક્ષેપ નાખ્યા હતા. રૂા. ૧૫૧) ની બેલીથી વસાહેબ શેઠ રવજીભાઈના સુપુત્ર શેઠ રામજીભાઈએ વાસક્ષેપ નાખે. શેઠ ગીરધરલાલ ત્રીકમલાલના ધર્મપત્ની શ્રીમતી ચંદન બહેને રૂા. ૧૫૧) ની બોલીથી વાસક્ષેપ નાખ્યું હતું. થાણુના શેઠ દેવીચંદજી હેમાજીએ રૂા. ૧૪૧) ની બેલીથી આચાર્યપદની ચાદર ઓઢાડી હતી. સકળ સંઘે નૂતન આચાર્યશ્રી છનઋદ્ધિસૂરિને ભાવપૂર્વક વદન કર્યું હતું. મંડપમાં જયાના ગુંજી રહ્યા. આનંદ આનંદ છવાઈ રહ્યો. આબાલવૃદ્ધના હૃદય આનંદથી નાચી ઉઠયા.
આચાર્યશ્રીએ દેશના આપી. તમે જે પદવી મને ભાવ પૂર્વક આપી છે. તે પદવીની જવાબદારી ઘણી છે. આચાર્ય એટલે સંઘના નેતા, શાસનના નાયક, સમાજના કલ્યાણકારી, ધર્મના ઉદ્યોત કરનાર અને ગામેગામ જૈન ધર્મને પ્રચાર કરી અનેક જીવને ધર્મમાર્ગ તરફ દોરનાર શાસન દીપક. આ જવાબદારી નાની સૂની નથી. તે પૂર્ણ કરવા શાસનદેવ મને શક્તિ આપે તેવી હું મનેકામના રાખું છું. મેં તે સ્વીકારી છે. પણ તમારી જવાબદારી પણ વધી છે. મને સાચો આનંદ તે ત્યારે જ થશે જ્યારે આપ બધા આગેવાને પોત પોતાની શકિત અનુસાર તન, મન, ધનથી મદદગાર થઈને ઘણુ ઉત્સા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com