________________
એ પ્રતિષ્ઠાએ
: ૧૩૫ :
‘કૃપાળુ! અમારા ખેડામાં તે બધી જાતની સામગ્રી છે. ધમ શાળા-લાઈબ્રેરી-પાઠશાળા-ઉપાશ્રય મધુ છે. પણ સાહેબ જોઈએ તેવા સંપ નથી.’
-‘તમારી વાત તેા સાચી છે. તમારા જેવા શહેરમાં તા ધર્મના જયજયકાર હાવા જોઈએ. પરમાત્માની કૃપાથી રૂડા વાના થઈ રહેશે ’ પન્યાસજી મહારાજ ખેડામાં શ્રી મણીમહેનના ઉપાશ્રયમાં રહ્યા અને વ્યાખ્યાનવાણી સભળાવી ખેડામાં ધમ જાગૃતિ લાવ્યા અને કુસ'પને દૂર કરી શાશ્મનની ઉન્નતિ કરવા પ્રેરણા કરી.
ખેડાથી વિહાર કરી વટવા જૈનઆશ્રમમાં એ દિવસ સ્થિરતા કરી અમદાવાદ પધાર્યાં. કાઠારી પાળમાં આવેલા વખતશાહની હવેલીના નામથી મશહૂર ખરતરગચ્છીય જૈન ઉપાશ્રયમા સ્થિરતા કરી. ખેતરપાળની પાળની કન્યાપાટૅશાળાની બહેના અને કન્યાઓની પરીક્ષા લીધી. કન્યાઓને ઈનામા આપવામાં આવ્યાં.
‘કૃપાસિ’ધુ ! અમારા તરફથી ખંભાતના જીણુ થઇ ગયેલા શ્રી કસારી પાર્શ્વનાથના જૈન મંદિરના જીર્ણોદ્ધાર થઈ ગયા છે. આપ ખ'ભાત પધારા. પ્રતિષ્ઠા આપના મ'ગળ હસ્તે કરાથવા શ્રીસ'ઘના આગેવાનાની ભાવના છે. શેઠ વાડીલાલ ટાલાલે વિનતિ કરી.
"
• તમે તા જીર્ણોદ્ધારનુ' કા ગયે વર્ષે હતા, ત્યારે તા હજી પન્યાસજીએ આશ્ચય દર્શાવ્યુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જલ્દી પૂરૂ કર્યુ. હું. ખભાત વાતચીત ચાલતી હતી. ’