________________
જિનઋદ્ધિસૂરિ જીવન-પ્રભા
: ૧૭૮ :
સાહેબ ! આપ તે જાા છે. વીસમી સદીના યેાતિધર, પંજાખ દેશેાદ્વારક, ન્યાયાંલેાનિધિ જૈનાચાય શ્રી વિજયાનીંદસૂરીશ્વરજીના શિષ્ય ન્યાયરત્ન શ્રી શાન્તિવિજયજીએ ખાર વર્ષ સુધી થાણામાં સ્થિરતા કરીને નવપદજી તથા શ્રીપાળ મહારાજાના જીવન પ્રસંગાને દર્શાવતું નૂતન જીનમ'દિર તૈયાર કરાવવાં ભગીરથ પ્રયાસ કર્યો છે. જમીન પણ લેવાઈ ગઈ છે અને કળામય મંદિરના પ્રારંભ પણ થઈ ગયેા છે, બીજા આગેવાને વીગત જણાવી.
·
પણ તેા પછી કામ કેમ અટકયુ' છે ! થાણા જેવા પ્રાચીન સ્થાનમાં નવપજીના મડળ વાળું અને શ્રીપાળ મહારાજાના જીવન દ્રશ્યેાથી કંડારેલ કળામય મંદિર થાય તે થાણા તીર્થ - સ્થાન થઈ જાય, અને મુંબઈના લાખા જૈન ભાઈ-મહેનાનું પ્રેરણા ધામ બની રહે. ' પન્યાસજીએ ઉચ્ચ ભાવના દર્શાવી.
>
'
દયાળુ ! શું કહેવું! અમારા કમનસીબે થાણા સ’ધમાં મતભેદ ઉભા થયા છે તેથી આ નવા મદિરનું કામ અટક્યુ' છે. એ મન દુ:ખનું કૈાઈ આજ સુધી નિવારણુ કરી શકયુ નથી. આપ કૃપા કરી ઘેાડી સ્થિરતા કા તા આર વર્ષના કલેશના અંત આવે અને કળામય મંદિરનું કામ પૂરૂં થાય. ’ એક આગેવાને આગ્રહ ભરી વિનતી કરી.
૧૯૯૪ ના મહા મહિનામાં પુન્યાસજી શ્રી ઋદ્ધિ મુનિજી મુ`બઈથી વિહાર કરી નાસિક જવા માટે થાણા પધાર્યાં. થાણામાં વ્યાખ્યાન આદિથી ત્યાંના સંઘને આનંદ થયા. થાડા દિવસ પછી મહારાજશ્રીએ નાસિક જવાના વિચાર દર્શાવ્યેા. આગેવાનાએ થાણાના ખાર ખાર વર્ષના ક્લેશની વાત રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com