________________
* ૧૭} :
જિનાદિસૂરિ જીવન–પ્રભા
સ: ૧૯૫૨ માં પરમઉપકારી પરમપૂજ્ય શ્રી માહનલાલજી મહારાજ પધાર્યા હતા. આ મહાપુરૂષના મગળ હસ્તે થાણાના જૈન મદિરમાં શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ’. ૧૯૬૨ માં પણ ખીજે માળ શ્રી કેશરીયાનાથજીની પ્રતિષ્ઠા પણ પરમપૂજ્ય શ્રી માહનલાલજી મહારાજના વરદ હસ્તે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ત્યારથી થાણાના જૈન સઘની દરેક પ્રકારે ઉન્નતિ થઈ રહી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com