________________
જન વિવાથી
કે ૧૫
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
- - -
-
- -
-
હજારે ભાઈ–બહનેને આ મંગળમય શરૂઆતથી આનંદ થયે. બેરડીમાં જૈન વિદ્યાર્થી ગ્રહ શરૂ કરવા કમીટી નકકી કરવામાં આવી. પન્યાસજી મહારાજશ્રીની ભાવના ફળી. પન્યાસજીએ પણ આ પ્રદેશમાં ગામેગામ વિહાર કરી જૈન વિદ્યાથીગૃહ માટેના ફાળા માટે ઉપદેશ આપ્યો અને થોડા સમયમાં રૂ.૪૦૦૦૦) ને ફાળે થઈ ગયો. પન્યાસજી મહારાજ વાપીમાં હતા તે વખતે મુંબઈથી શ્રી મહાવીર સ્વામી જૈન મંદિરના કાર્યવાહક શ્રી મૂળચંદભાઈ હીરાચંદ ભગત વિનતિ કરવા આવ્યા. મુંબઈમાં શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીના વિકાસ માટે વિચારણા કરવાની હેવાથી શ્રી મૂળચંદભાઈએ મુંબઈ પધારવા વિનતિ કરી. શ્રી રાયચંદભાઈએ જૈન વિદ્યાથીગૃહના ઉદ્દઘાટન માટે પણ વિનતિ કરી.
“ભાગ્યશાળી! તમારી ભાવના તે ફળી. રૂ. ૪૦૦૦૦ ) નું ફંડ થઈ ગયું. આ પ્રદેશમાં વિચરીને મેં યથાશક્ય પ્રયાસ કર્યા. રાઈ તે તૈયાર થઈ ગઈ. હવે તમે આનંદથી તેને ઉપલેગ કરે. મુંબઈમાં ગુરૂદેવના નામની સેન્ટ્રલ લાઈબ્રેરી માટે ટ્રસ્ટીઓ સાથે પરામર્શ કરવાને છે. તે અગત્યનું કામ છે તે તમે સુખેથી રજા આપ.” પન્યાસજીએ મુંબઈ તરફ જવાની ઈરછા દર્શાવી.
સાહેબ ! આપશ્રીની પ્રેરણાથી જ આ જૈન વિદ્યાથીગૃહ થવા પામ્યું છે. વળી આપે તે ગામેગામ વિહાર કરી–આગે વાનેને સમજાવી મોટી રકમ પણ કરાવી આપી, હવે ખરેખર ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com