________________
જૈન વિદ્યાર્થીગૃહ
(૨૬)
‘ આજના દિવસ પવિત્ર દિવસ છે. પર્યુષણુ પછીના સવે જીવા સાથે ક્ષમાપના કરવાના અને પારણાના દિવસ પવિત્ર અને મ'ગલકારી છે. આજે તમે આસપાસના પ્રદેશના લગભગ બધા આગેવાના હાજર છે. તમારા પ્રદેશમાં ધમભાવના તા ઠીક ઠીક વધી છે. દહેરાસરા ને ઉપાશ્રયા પણ જગ્યાએ જગ્યાએ થયા છે. તમે ઠીક ઠીક સુખી છે અને તમારી પ્રતિષ્ઠા પણ સારી વધી રહી છે. તમારામાં ઘણા ભાગ્યવાના દાનના મહિમા જાણા છે અને યથાશક્તિ દાન કરેા છે. પણ તમારા પ્રદેશમાં એક પણ વિદ્યાર્થીગૃહ નથી. તમારા મધ્યમવર્ગ ના કુટુબાની પરિસ્થિતિ તા તમે જાણ્ણા છે. જ્ઞાનદાન ઉત્તમ દાન છે. આજના બાળકે આવતી કાલના જૈનસમાજના સાચા વારસદાર છે. શિક્ષણ તે સરકારી શાળામાં અપાય છે પણ તેમાં ધાર્મિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com