________________
' ૧૩૮ :
જિનહિરિ જીવન-પ્રભા
આચાર્યશ્રી પન્યાસજી મહારાજ હતા. ત્યાં આવ્યા ત્યારે પન્યાસજીએ ભાવપૂર્વક આવકાર આપે, “સાંકડા મેકડે આપણે સાથે રહીશું. આપ બધા અત્રે જ આવી જાઓ. તીર્થ સ્થાનમાં જગ્યા ન હોય તે મારી ફરજ છે કે મારે મુનિવરે માટે બનતી વ્યવસ્થા કરી આપવી. ” પન્યાસજીની આ ઉદાર અને મમતાભરી નીતિથી આચાર્ય શ્રી વિજયલધિસૂરિને ભારે આનંદ થયો. પિતાની તબીયત બરાબર નહતી છતાં પિતે જાતે ઉભા થઈને આવકાર આપે અને બધાને માટે સગવડ કરી આપી. માપારના સુરિજીએ પન્યાસજી સાથે અનેક પ્રકારને વાર્તાલાપ કર્યો. દિલ ખેલીને વાત કરી અને પરસ્પર આનંદ અનુભવ્યું.
તબીયત બરાબર થવાથી ખેડા, મહેમદાવાદ, તથા વટવા થઈને અમદાવાદમાં ઝવેરીવાડામાં ખરતરગર છીય ઉપાશ્રયે પધાર્યા. - અમદાવાદમાં અશાડ શુદિ ૧૧ ના દિવસે મોટા દાદા તરીકે પ્રસિદ્ધ શ્રી જીનદત્તસૂરીજીની જયંતી પન્યાસજી મહારાજશ્રીના અધ્યક્ષસ્થાને ઉજવવામાં આવી, શ્રીફળની પ્રભાવના થઈ. જૈનશાળાની બાળાઓને પુસ્તકની લાણી આપવામાં આવી.
આ ચાતુર્માસમાં પચાસજીએ એક એક પારણાને આંતરે અઠ્ઠમ-અઠ્ઠમની ઉગ્ર તપશ્ચર્યા ચાર મહિના સુધી કરી. ધન્ય તપશ્ચર્યા! ધન્ય ત્યાગ.
દાદાસાહેબની પોળમાં પ્રાચીન પૂર્વાચાર્ય શ્રી જીનદત્તસૂરીશ્વરજી, શ્રી જીનકુશળસૂરિજી તથા શ્રી છનચન્દ્રસૂરિજી તથા શ્રી જીનલાભસૂરીજી અને પુણ્ય પ્રભાવક મુનિશ્રી મેહનલાલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com