________________
* *
*
પ્રવીણ
બે પ્રતિષ્ટાઓ
(૨૫). “સાહેબ! પૂર્વપુણ્યના ઉદયે શેઠને ભાવના જાગી અને પરામાં નદીને કિનારે જૈન મંદિરની પાસે સુંદર ધર્મશાળા અને ઉપાશ્રય કરાવ્યા છે. આપશ્રી ત્યાં પગલાં કરે અને આપના વચનામૃતેને લાભ આપે.” શ્રી દામોદરદાસ વિઠ્ઠલહાસના ધર્મપત્ની શ્રી મણીબહેને વિનતિ કરી.
મણીબહેન! તમારી તે મેં સારી પ્રશંસા સાંભળી છે. તમે શ્રીમંત છે. છતાં ધર્મપ્રેમી છે અને શેઠને તમેજ પ્રેરણકરીને ધર્મશાળા તથા ઉપાશ્રય કરાવ્યાં છે. તમે તે સાધુસાથ્વીનું ચાતુર્માસ કરાવી જ્ઞાતિભાઈઓને ધર્મમાર્ગે જોડે છે અને આ તે મહાન પુણ્ય ઉપાર્જનનું કાર્ય કરે છે.” પન્યાસજીએ ધર્મનીષ મણીબહેનને ધન્યવાદ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com