SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ * * * પ્રવીણ બે પ્રતિષ્ટાઓ (૨૫). “સાહેબ! પૂર્વપુણ્યના ઉદયે શેઠને ભાવના જાગી અને પરામાં નદીને કિનારે જૈન મંદિરની પાસે સુંદર ધર્મશાળા અને ઉપાશ્રય કરાવ્યા છે. આપશ્રી ત્યાં પગલાં કરે અને આપના વચનામૃતેને લાભ આપે.” શ્રી દામોદરદાસ વિઠ્ઠલહાસના ધર્મપત્ની શ્રી મણીબહેને વિનતિ કરી. મણીબહેન! તમારી તે મેં સારી પ્રશંસા સાંભળી છે. તમે શ્રીમંત છે. છતાં ધર્મપ્રેમી છે અને શેઠને તમેજ પ્રેરણકરીને ધર્મશાળા તથા ઉપાશ્રય કરાવ્યાં છે. તમે તે સાધુસાથ્વીનું ચાતુર્માસ કરાવી જ્ઞાતિભાઈઓને ધર્મમાર્ગે જોડે છે અને આ તે મહાન પુણ્ય ઉપાર્જનનું કાર્ય કરે છે.” પન્યાસજીએ ધર્મનીષ મણીબહેનને ધન્યવાદ આપ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy