________________
જિનમદ્ધિસૂરિ જીવન-પ્રભા
ચમત્કારી મૂર્તિ તમારા કલ્યાણ માટે બિરાજમાન છે. તે હાજરા હજૂર છે, અને જાગતી જાત છે. આવા પ્રાચીન ઉપશ્રયને જીર્ણોદ્ધાર જરૂરી છે. તમારી લક્ષમીને આવા ધર્મકાર્યમાં ઉપયોગ થાય તે તમારા અહેભાગ્ય ગણાય.” - પન્યાસજીની વાણીની ચમત્કારી અસર થઈ અને તુરત જ જીર્ણોદ્ધાર માટે ખંભાતના નગરશેઠ શ્રી ચંદુલાલ બાબુલાલ, અછારીવાળા શ્રીયુત શેઠ રાયચંદ ગુલાબચંદ, સુરતના ઝવેરી શ્રીયુત્ કુસુમચંદ્ર લલ્લુભાઈ તથા ખજવાના મારવાડના શ્રીયુત શેઠ કિયનચંદ પુનમચંદ્ર અને ફણસાના શેઠ અમરચંદ મૂળચંદ વગેરેએ પિતાની રકમે લખાવી. જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ થયું. નગરશેઠ ચંદુલાલ બાપુલાલભાઈની દેખરેખથી ઉપાશ્રય તૈયાર થઈ ગયા. શાસન રસીક માણીભદ્રવીરની મૂર્તિની દેરીને જીર્ણોદ્ધાર ૧૯૮૯ ના ફાગણ સુદ ૧ ને શનિવારના પૂર્ણ થયો.
જીર્ણોદ્ધારનું કાર્ય ચાલતું હતું. તેને હિસાબ વગેરે દેખ રેખનું કાર્ય સેવાભાવે દહાણું પ્રગણુના દરીયર ગામના લૂકડ
ત્રીય વીસા ઓસવાળ શ્રી માનમલજી પન્યાસજી મહારાજના વિશેષ પરિચયમાં આવ્યા. પન્યાસજીની પવિત્ર તપમય જીવનપ્રભા તથા અમૃતવાણીથી પ્રભાવિત થઈને દીક્ષા માટે ઉત્સવ બન્યા. માનમલજીની પ્રમાણિક્તા, સરળતા તથા ધર્મદ્રષ્ટિ જોઈને પન્યાસજી મહારાજે તેમને દીક્ષાની સંમતિ આપી. સં ૧૯૮ ના કાર્તક સુદ ૧૫ ના દિવસે ખંભાતમાં શ્રી સંઘ સમસ્ત પિતાના વરદ હસ્તે દીક્ષા આપી. શ્રી ગુલાબમુનિના શિષ્ય તરીકે જાહેર કયાં. શ્રી મહાદયમુનિ નામ સ્થાપન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com