________________
ગ્રામેાદાર
: ૧૫ :
'
દયાળુ ! આપે વ્યારામાં અને આસપાસના પ્રદેશમાં તે જૈનશાસનની સારી પ્રભાવના કરી પણ અમારા ઢાંઢેલ ગામના ભાંગ્ય ક્યારે જાગશે !’ શેઠ કાનાજી રાજાજીએ વિનતિ કરી. સાહેબ! અમારા ગામમાં ૪૦. લગભગ શ્રાવકાના ઘર છે. ધર્મ શ્રદ્ધા પણ સારી છે પણ સાધુ મુનિરાજની જોગવાઈ વિના અમે ધર્મથી વિમુખ અનતા જઈએ છીએ. સસારમાં મેાક્ષમાર્ગની પ્રાપ્તિ માટેના સર્વોત્તમ મનુષ્યભવ હારી જવા જેવી સ્થિતિ અમારી છે. કૃપા કરી આપ પધારા અને અમને ધર્મના મધ આપી કૃતાર્થ કરી. ' બીજા આગેવાનાએ વિનતિ કરી.
"
<
દયાળુ ! આપ પધારા તા મારી ભાવના ઉપાશ્રય માટેની થાય છે. ' લાડુબહેને પેાતાની ભાવના દર્શાવી.
લાડુબહેન ! પહેલાં તા દહેરાસર થવુ જોઈએ પછી ઉપાશ્રય પણ થઇ જ રહેશે. વળી ટાંકેલ જેવા ગામમાં તે! નાનકડું સુંદર દહેરાસર અને નાનકડા ઉપાશ્રય થાય તા બધાને ઉપચેગી થઈ પડે. તમે તેા ભાગ્યશાળી છે. તમે જ એ લાલ ચે। એવી મારી ઈચ્છા છે, ' પન્યાસજીએ સૂચના કરી.
"
‘ગુરૂદેવ ! આપની આજ્ઞા મારે શિરોધાય છે. આપ અમારે ત્યાં પધારા, દહેરાસર અને ઉપાશ્રય મારા તરફથી. થશે. ' લાડુબહેને પોતાની ભાવના દર્શાવી.
.
ન્યારાથી વિહાર કરીને પન્યાસજી મહારાજ માંડવી, કડાદ કઠાર, સાચણુ, સુરત અને નવસારી તથા સીસેાતંરા થઈને ટાંકેલ પધાર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com