________________
ગ્રાસાહાર
sik
પ્રદેશના ૩૦૦ માણસા પન્યાસજીને વંદન કરવા આવ્યા. તે પન્યાસજી મહારાજશ્રી અચ્છારી પધારે છે તે જાણી હર્ષિત થયા.
અચ્છારીના પ્રવેશ ભાવભર્યાં હતા. શેઠ રાયચ’દભાઇએ લગ્નત્સવની સાથે અઠ્ઠાઇમહેાત્સવ-પૂજા-સ ધજમણ વગેરે આનદ પૂર્ણાંક કર્યાં. અછારીના ભાઈબહેનેાને ધર્મોપદેશ આપી ધમ શ્રદ્ધાળુ મનાવ્યા. શેઠ રાયચંદભાઇએ ખૂબ ભકિત કરી લાભ લીધેા.
• સાહેબ ! આપશ્રી અમારા ગ્રામપ્રદેશમાં ટીક્કીક ધર્મ પ્રભાવના કરાવી રહ્યા છે. અમારા સામટા ગામમાં પધારી અમને આપની સુધાભરી વાણીના લાભ આપે।.’ શેઠે ગુલામચક્રજીએ વિનતિ કરી.
કૃપાળુ ! અમે દહેરાસર તૈયાર કર્યું છે. અમારા ભાઈઓના સંપ પણ સારા છે. પ્રતિષ્ઠા કરાવવાની છે. આપ સામટા પધારી તા પ્રતિષ્ઠાના ઉત્સવ આપશ્રીની નિશ્રામાં થાય. વળી પ્રતિષ્ઠાના ઉત્સવ માટે અમે અજાગુ છીએ તે આપના માર્ગદર્શન પ્રમાણે અધી ક્રિયા થાય તેમ અમારી ભાવના છે. ' શેઠે ચુનિલાલજીએ સંઘની ભાવના રજુ કરી.
"
‘ ભાગ્યશાળી ! તમે સામટા જેવા ગામમાં દહેરાસર કરવા જે ઉત્સાહ બતાયૈા છે તે પ્રશસનીય છે, પ્રતિષ્ઠા વૈશાખમાં આવે છે તે। હુ` ખેરડી, ઘાલવડ થઇને સામટા આવવાની ઇચ્છા રાખુ છું. ' પન્યાસજીએ સમ્મતિ દર્શાવી.
સામટાના ભાઇઓની વિનતિને માન આપી પન્યાસજી મહારાજ અચ્છારીથી વિહાર કરી ખેારડી, ધેાલવડ, દાહાણું વગેરે ગામામાં ઉપદેશ આપતા આપતા સામટા પધાર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com