________________
ધર્મ-ચચી
= ૧૧૫ :
ભાગ લઈ અનેક દષ્ટિ બિંદુએથી વિચારણા કરી. દેવદ્રવ્યભવનની બેલીનું દ્રવ્ય તથા ઉપધાનમાં માળ વગેરેનું દ્રવ્ય વગેરે વિષે પણ સ્પષ્ટતાથી ચચોઓ થઈ અને તેમાં મુનિ રત્ન શ્રી ન્યાયવિજયજીએ નવી જ વિચારસરણી રજુ કરી. આ ધર્મચર્ચા આપણું ચરિત્રનાયકને તે ઘણી ઉપયોગી થઈ પડી. - આજ પચ્ચીસ વર્ષે પણ જૈન સમાજની એ જ દશા જોઈને ખેદ થાય છે. પ્રમાણિક મતભેદે તે હોય પણ મતભેદને ઉકેલ થવું જોઈએ. તેમાંથી ડાહ્યા પુરૂએ સમાધાનને માર્ગ શોધ જ જોઈએ. જૈન સમાજ જે શિષ્ટ અને પ્રતિષ્ઠિત સમાજ તે કે પ્રગતિશીલ અને સમુન્નત હેય? આપણા ધર્મના ઝગડાઓએ આપણે સમાજને છિન્ન ભિન્ન કરી નાખે છે. સમાજના પુનર્વિધાન કે નવસર્જન માટે તે કોઈને વિચાર સરખો નથી તે આપણું કમનસીબી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com