________________
કલ્યાણકારી કામે
: ૧૧ ? સારી, અમલસાડ, બીલીમોરા, ગણદેવી, વલસાડ, પારડી, બગવાડા, વાપી, ઉમ્મરગામ અને ઘેલવડ થઈને પન્યાસજી મહારાજ દાહરણ પધાર્યા. દહાણુના શ્રીસંઘે ભાવભીનું સ્વાગત કર્યું. સં. ૧૯૮૭ નું ઓગણચાલીસમું ચાતુર્માસ પન્યાસજીએ દહાણુમાં કર્યું,
દહાણુના બે કુરિવાજો વિષે પન્યાસજીએ ખૂબ સાંભળ્યું હતું. આજે અષ્ટમી હતી. વ્યાખ્યાનમાં દહાણુના બધા આગેવાને ઉપરાંત આસપાસના ઘણા ભાઈ–બહેને પર્યુષણું કરવા આવ્યા હતા. મહારાજશ્રીએ પિરસી ભણાવી, બહેને એ પન્યાસજીની વાણીને લાભ લેવા તથા પર્વાધિરાજ પર્યુષણ પર્વ રૂડી રીતે ઉજવવાની ગહુંલી સંભળાવી. પચ્ચખાણે આપ્યાં અને પછી જણાવ્યું.
ભાગ્યશાળીઓ, દહાણુની દિન-પ્રતિદિન ઉન્નતિ જોવામાં આવે છે, પદયથી તથા ધર્મ શ્રદ્ધાથી તમે બધા સુખી છે, પણ તમારામાં જે બે કુરિવાજે છે તે નાબૂદ થવા જોઈએ. લગ્ન પ્રસંગે હજારોની પહેરામણ આપવાનો રિવાજ તે કઈ રીતે ઈષ્ટ નથી. દરેકની સ્થિતિ સરખી નથી હોતી. શ્રીમંતને લીધે બીજા સાધારણ સ્થિતિના માણસને ઘણું સહન કરવું પડે છે. દીકરી-જમાઈને તે આપવું હોય તેટલું ગમે ત્યારે આપી શકાય છે, પણ લગ્ન પ્રસંગે આપવાનો રિવાજ બંધ જોઈએ જેથી સ્વામીભાઈ સુખેથી રોટલે રળી શકે અને ધર્મ સાધનમાં તૈયાર રહે, વળી યુવાને પણ પૈસાના મહમાં તણુઈને માત્ર લક્ષમી મેળવવાની લાલસા રાખે તે કઈ રીતે ઈરછવા જોગ નથી. બીજી બેટી પ્રથા મરણ પાછળ થી ખીચડીને રિવાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com