________________
ધર્મ-ઉલૌત
પણ ઘણું પડે. પગે સેજા આવી ગયા. નંદબારમાં શેઠ ડાહ્યાભાઈ મંછારામના છનામાં પધાર્યા. તાવ પણ આવી શે. યાત્રાના પ્રારંભમાં જ વિન આવ્યું. કેઈ જૈન મુનિ મહારાજ પિનાના જીનમાં ઘર આંગણે પધાર્યા છે તેમ સાંભળી શેઠ ડાહ્યાભાઈ મહારાજશ્રીના દર્શને આવ્યા.
- પન્યાસજી મહારાજને જોઈને તેઓ તે ખૂબ હર્ષિત થયા. પિતાને જૈન ધર્મના ઉત્તમ સિદ્ધાંતની ઓળખાણ કરાવી પિતાને તથા પિતાના આખા કુટુંબને સન્માર્ગે ચઢાવનાર, પિતાના પરોપકારી ગુરૂમહારાજ પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિજીને જોઈને ખૂબ પ્રસન્ન થયા. ઔષધની તરત વ્યવસ્થા કરવામાં આવી, સેવાભક્તિને પણ લાભ લીધે અને પિતાને આંગણે પિતાના જ ધર્મગુરૂ એકાએક આવી મળ્યા તે પિતાના અહે ભાગ્ય છે તેમ માનવા લાગ્યા.
સાહેબ ! આપની તબીયત સારી નથી. તાવ તે નથી પણ હજી અશકિત ઘણી છે. વળી આ ૬૨ માઈલના વિહારથી નદરબારના વિહારમાં કેવી કડીનતા આવી? તે સમેતશિખર તે હજી દૂર રહ્યું. આપની યાત્રાની ભાવના તે ઉત્તમ છે. છોટુભાઈ ઝવેરી પણ ભાગ્યવાન છે, પણ આપની તબીયત બરાબર સારી ન થાય ત્યાં સુધી તે હું આપને વિહાર કરવા નહિ દઉં. સમેતશિખર માટે જે જે સામગ્રી જોઈશે તે માટે સેવક હરઘડી તૈયાર છે. આપ તે મારા પરમ ઉપકારી છો. માશમાં ધર્મ પ્રાણ પ્રેરક છે.” શેઠ ડાહ્યાભાઈ મંછારામે તબી. યત સંભળવા આગ્રહ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com