________________
: ૪૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
‘ સાહેબ ! અમારા મક્કમ નિર્ધાર છે. અમે આપની સેવામાં જ રહેવાના છીએ. હવે અહીંથી પાછા જવાના નથી જ. ’ અને દીક્ષાર્થીઓએ મમતા દર્શાવી.
‘ ભાગ્યવાન ! હું તમારી મનેાકામના સમજ્યા છું. તમારી ભાવના ઉંચી છે. હું તમને જરૂર દીક્ષા આપીશ; પણ તમને હરકત ન ડાય તેા તમારા પૂર્વ ઇતિહાસ તા જણાવે. ’ પન્યાસજી શ્રી ઋદ્ધિમુનિએ જીજ્ઞાસા દર્શાવી.
‘સાહેબ ! અમારા પૂર્વજીવનની કથા લાંખી છે. અમે મારવાડના સ્થાનકવાસી સ'પ્રદાયના પૂજ્ય શ્રી જયમલજીના સમુદાચના મુનિ શ્રી સૂર્યમલજીના શિષ્ય-પ્રશિષ્ય છીએ. સ’. ૧૯૬૦ માં શુદ્ધસ'વેગી ધમ અ’ગીકાર કરવા ભાવના જાગી. તીથ યાત્રા કરતા કરતાં મારવાડથી આજીજીની યાત્રા કરી પાલણપુર, ભાયણી, સાનગઢ થઈને અહીં પાલીતાણામાં આવ્યા હતા. પણ સ્થાનકવાસી સાધુ એટલે કાઈ ધર્મશાળામાં જગ્યા ન મળી. એક ભાવસારની દુકાન હતી. તેણે અમને ઉતારાની વ્યવસ્થા કરી આપી. તીર્થાધિરાજની ભાષથી પાંચ યાત્રા કરી. આ વખતે સ'વેગીપણાની દીક્ષા લેવાની ઇચ્છા હતી, પણ કઈ ઉદાર શાંત મુનિરાજ મળ્યા નહિ, પાલીતાણાથી પછેગામ થઈ ખરવાળા ગયા. ત્યાં સ્થાનકવાસી વેષનુ પરિવતન કર્યું અને મંદિરમાર્ગીના વેષ ધારણ કર્યાં. શ્રી મેાહનલાલજી માહારાજશ્રીના સમુદાયના શ્રી પ્રસન્નમુનિજીની પાસે ત્રણ મહિના રહી સાધુની દરેક ક્રિયા શીખી લીધી, પછી સ ંવેગીપણાની દીક્ષા લેવાની તે। હતી, પણ દૂરદૂરના તીર્થોની યાત્રાની ભાવના થવાથી તુરતમાં. સંવેગી દીક્ષા ન લીધી, અને પાવિહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com