________________
શત્રે જયને ચમત્કારે
: ૩૭ :
- “ તમે અવાપાત્ર, વચન
હનલાલ પાસ જઈ
તમે ખરતર ગરછના યતિ છે. તે તમારાજ ખરતર ગચ્છના ઉત્તમ ક્રિયાપાત્ર, વચન સિદ્ધિવાળા, પરમ યોગીસમા તથા જશનામ કર્મના ઉદયવાળા શ્રી મોહનલાલજી મહારાજ હાલમાં અત્રે યાત્રા કરવા પધારેલા છે. તેમની પાસે જઈ તમારા મરથ સફળ કરે.” પન્યાસજીએ સાચી સલાહ આપી.
પિતાના જ ગરછના આવા ઉત્તમ મુનિરત્ન બિરાજે છે, તેમ જ અન્ય ગરછવાળા મુનિવરે પણ તેમની પ્રશંસા કરે છે. તે હું તેમની પાસે જરૂ દીક્ષા લઈશ.’ આમ વિચારી રામકુમારજી શ્રી મોહનલાલજી મહારાજના દર્શનાર્થે ગયા.
મણ વંદામિ,” રામકુમારજીએ વંદણ કરી.
“ધર્મલાભ! કયાંથી આવે છે ભાગ્યશાળી!” શ્રી મેહ નલાલજી મહારાજે પ્રશ્ન કર્યો.
“સાહેબ! હું ચૂરૂથી આવું છું. મારવાડ-રાજપૂતાનાઆબુ-ગિરનારની યાત્રા કરી, શંત્રુજ્યની યાત્રાર્થે આવ્યો છું. આજે આપના દર્શનને મને લાભ મળે.” રામકુમારે બધી હકીકત ટુંકમાં જણાવી.
રામકુમાર ખરતર ગરછના યતિ છે. શાંત અને તેજસ્વી છે. તપશ્ચર્યા અને ધ્યાન તરફ લક્ષ છે તથા સંવેગી દીક્ષાની ભાવના જાગી છે, તે જાણી શ્રી મોહનલાલજી મહારાજે સિંચન કર્યું.
મહાનુભાવ! તમારી ભાવના જાણું અનંદ થયો. પણ સંવેગી સાધુતામાં જીવનની કેસેટી છે. તમે તે જાણે છે કે પાદ વિહાર–ગોચરી–તપશ્ચર્યા–ત્યાગ અને ક્રિયા વગેરે ઉપરાંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com