________________
ગેહન તથા અન્યાસપદવી
મેં ત્યાં જા. મારા પછી ફાઇને મારા પ્રત્યે પ્રેમભાવ તે ભૂ ભૂલાતું નથી. મેં તેમની યાદ કાયમ રાખવા મારું નામ પણ દ્વિમુનિ રાખ્યું છે. તમારા જેવા પ્રેમી શ્રાવકેને પણ હું કેમ ભૂલું! ગુરૂમહારાજની સેવા તથા અભ્યાસના કારણે હું ચૂરૂ તરફ આવી શક્યો નથી. આપણા ચરિત્રનાયકે ચૂરૂની યાદ તાજી કરી.
કૃપાળુ! ગુજરાત-સૌરાષ્ટ્રમાં તે સંવેગી મુનિવરે ગામેગામ વિચરે છે પણ આપણા સ્થલી પ્રદેશમાં તે કેઈ આવતાજ નથી તેથી તેરાપંથી વગેરે આવી વિશેષ પ્રચાર કરે છે અને ઘણા ભાઈઓ ચલિત થતા જાય છે, તે હવે અત્રેથી સ્થલી પ્રશામાં પધારે અને આપની સુધાભરી વાણુને અમને લાભ આપે.”
ચૂરૂ શહેર પિતાની જૂની વિદ્યાભૂમિ હોવાથી તથા ઘણા ભાઈઓને અનન્ય પ્રેમ હોવાથી પન્યાસજી મહારાજે તે તરફ વિહાર કર્યો. ગૂરૂના સંઘે પન્યાસજી મહારાજનું ભાવભીનું સુંદર સ્વાગત કર્યું. પન્યાસજીએ ધર્મઉપદેશ આપીને શ્રાવકોને શ્વેતાંબર મૂત્તિપૂજક સંપ્રદાયમાં દઢ કર્યા. તેરાપંથી સાધુઓ સાથે શાસ્ત્રાર્થ કરી વિજયી થયા અને શાસનની પ્રભાવના થઈ.
S?
છે
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com