________________
૭૬
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રમા
પરિચય થયા. સન્મિત્ર કપૂરવિજયજી આપણા ચરિત્રનાયકની ત્યાગભાવના, તપશ્ચર્યા તથા યાગાષ્ટિ જોઈને ખૂબ હર્ષિત થયા.
આપણા ચરિત્રનાયક . પન્યાસજી ઋદ્ધિમુનિએ ફાગણ સુદ ૧ થી લગાતાર ૮૧ આયંબિલની દીર્ઘ તપશ્ચર્યા કરતાં કરતાં નવાણુ યાત્રા પૂર્ણ કરી અને એવા નિયમપૂર્વક કે ધમ શાળાથી નીકળ્યા બાદ ઓછામાં ઓછી એક યાત્રા કરીને ૫૦ આધી નવકારવાળી ગણ્યા પછી જ ધમશાળામાં પ્રવેશ કરવા.
નવાણું યાત્રા ઉગ્ર તપશ્ચર્યાપૂર્વક પૂર્ણ કરી. સ’. ૧૯૭૦ નુ માવીસમું ચાતુર્માસ શ્રી સિદ્ધક્ષેત્રમાં આનંદપૂર્વક કર્યું..
ચાતુર્માંસ ખાદ ચૈત્રી પુનમ સુધી સ્થિરતા કરી. વિશેષ યાત્રા કરતા રહ્યા. ત્યારબાદ વિહાર કરી વળા, ધેાલેરા, આમલી પીપલી થઈ તડકેશ્વરના આરા ઉતરી પન્યાસજી મહારાજ ખ’ભાત પધાર્યાં. ખભાત શેઠ અ’આલાલ પાનાચ`દની ધર્મશાળામાં સ્થિરતા કરી. ખ‘ભાતના શ્રી સ’ઘના ભક્તિભાવ હોવાથી સ. ૧૯૭૧ તુ' તેવીસમું' ચાતુર્માસ શ્રી દેવમુનિ સાથે ખ'ભાતમાં ક્યું. અહીં આપણા ચરિત્રનાયકે પાઠશાળા તથા હુન્નરશાળા માટે ઉપદેશ આપ્ચા અને શ્રી માહનલાલજી જૈન પાઠશાળા તથા હુન્નરશાળા સ્થાપન કરવામાં આવી. આના લાલ માળક, માળા અને અસં સારી રીતે લેવા લાગ્યા. ચાતુર્માસમાં સુ'બઈથી ખાખુ રતનલાલજી ચુન્નિલાલજી મહારાજશ્રીને વદન કરવા આવ્યા હતા. તેમણે પન્યાસજીના ઉપદેશથી રૂા. ૩૦૦૦) ઉપરાત પાઠશાળામાં આપ્યા.
ચાતુર્માંસ બાદ પન્યાસજી મહારાજશ્રીએ વિહાર કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com