________________
જિનઋહિરિ જીવન-પ્રભા
: 02:
એક રિવાજ એવા પણ હતા કે કેાઈના તરફથી સ્વામી વાત્સલ્ય થાય પણ તેમાં સ્ત્રીઓને જમવાનું નહિ. કેવળ પુરૂષાને જ સ્વામીવાત્સલ્યમાં જમવાના રિવાજ, આપણા ચરિત્રનાયકે આ વિષે પણ વ્યાખ્યાનમાં ખૂબ ઉપદેશ આપ્યા. આવા વાજ તે કાઇ દેશમાં નથી. પુરૂષોને જમવાના અધિકાર અને સ્રીઓને કૅમ નહિ! સાચુ` સ્વામીવાત્સલ્ય તે એજ કે જેમાં સ્ત્રી-પુરૂષા, બાળકો-માળિકા થતાં આનંદપૂર્વક જમે અને સાચી આશીશ આપે. આ ઉપદેશની પણ અસર થઈ અનેસ'ઘજમણુમાં સ્ત્રી-પુરૂષ બધાને જમવાનું શરૂ કરાવ્યું,
ઉપકારની પર’પરા ચાલી. આપણા ચરિત્રનાયકે એક ઉપકાર એ પણ કર્યો કે સ્થાનકવાસી સાધુઓના પરિચય અને ઉપદેશથી કેટલીએ મહુના માસિક ધર્મ પાળતી નહેાતી. આ સાંભળીને આપણા ચરિત્રનાયકને તે બહુજ ખેદ થયા. તેમણે તે આ વિષે વ્યાખ્યાનમાં સ્થાનાંગસૂત્રના તથા દશાશ્રુત સ્કંધના પાઠ સંભળાવી હશ પ્રકારની અશુદ્ધિ રાખવા માટે સમજાવ્યું તેમજ માસિક ધમ તા આરાગ્ય દૃષ્ટિએ, શુદ્ધિની ષ્ટિએ, મદિરા-ઉપાશ્રયાની પવિત્રતાની દૃષ્ટિએ, વ્યવહાર દૃષ્ટિએ અત્ય'ત જરૂરી છે તે તે અવશ્ય પાળવા જ જોઇએ. તે નહિ પાળનાર ધમ'ના કક્કો પણ જાણતુ નથી તેમ કહી શકાય. આ ઉપદેશની પણ ભારે અસર થઈ અને માસિકધમ પાળવાના બહેનેાએ નિયમ લીધા.
–
પાંચમાસ શ્રેષ્ઠ ઉપકાર તા એ કર્યો કે જીંદગીભમાં શ્રી શત્રુંજયતીની યાત્રા નહાતી કરી એવા ઢઢસા ભાઇઅહુનાને તીર્થાધિરાજ શ્રી શત્રુ'જયતીના મહિમા, આદીશ્વરદાદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com