________________
વચન-સિદ્િ
ઃ પુષ્ઠ :
આપણા ચરિત્રનાયકને વાજાના પ્રસગથી સુરત જીલ્લામાં ચમત્કારી મહારાજ તરીકે ઓળખવા લાગ્યા. જૈનેતરામાં પણ તેમની સારી પ્રસિદ્ધિ થઈ.
ખુહારીથી વિહાર કરી સુરત પધાર્યા. ગુરૂદેવ શ્રી માહનલાલજી મહારાજશ્રીએ મુંબઈથી સુરત તરફ વિહાર કર્યાં. મુનિશ્રી ઋદ્ધિમુનિ દહાણુ સુધી સામા ગયા. મહારાજશ્રી સુરત પધાર્યાં. સુરતમાં ગુરૂદેવની તબીયત વધારે બગડી. આપણા ચરિત્રનાયકે દિનરાત ગુરૂદેવની અવિરત સેવા કરી. ગુરૂદેવ સ. ૧૯૬૩ ના ચૈત્ર વ૪ ૧૨ ના રાજ અરિહંત-અરિહંતના જાપ શ્પતા શાંતિપૂવ ક વગે' સીધાવ્યા. સુરતના સ'ધ ગમગીન થઈ ગયા. હજારા સ્ત્રી પુરૂષો ગુરૂમહારાજના દર્શને ઉમટી આવ્યા. ગુર્દૂવની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી.
શ્રી કાન્તિમુનિ, શ્રી કલ્યાણમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિએ શ્નો સંઘને શાંતિÔાત્ર સંભળાવ્યું. ગુરૂદેવને પ્રભાવ, વચનસિદ્ધિ, સ ગચ્છ સમાનતા, શાંતસ્વભાવ, ક્લ્યાણુ ભાવના વગેરે યાદ કરીને સૌએ શ્રદ્ધાંજલિ આપી.
ગુરૂવયના સ્વર્ગવાસ પછી કંઠારના સંધના આગ્રહથી શ્રી કાન્તિમુનિ, શ્રી કલ્યાણમુનિ તથા શ્રી ઋદ્ધિમુનિ કઠાર પધાર્યા. સ. ૧૯૬૩ નુ' પંદરમું ચાતુર્માંસ કઠોરમાં થયુ, અહીં ગુજરાત-મારવાડ સાથમાં પરસ્પર ક્લેશ ચાલતા હતા. તે ઘણી સમજાવટથી આપણા ચરિત્રનાયકે દૂર કરાયેા. સંધમાં આનંદ આનદ ફેલાઇ રહ્યો. આ એકસ’પીની ખુશાલીમાં સાયણવાળા શેઠ પાનાચંદ નગીનદાસભાઈએ 'ઘ જમણુ કર્યું. શ્રી સથે મન્દિરના ચાકમાં આરસના નકશીદાર ગામલે કરાવ્યેા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com