________________
પાંચ પ્રતિષ્ઠા-મહોત્સવા
: પૃષ્ઠ :
ધમ લાલ! કેમ ભાગ્યશાળી! શુ કામે આવ્યા છે !' આપણા ચરિત્રનાયકે આગેવાનાને ધમ લાભ આપી આવવાનું કારણ પૂછ્યું.
કૃપાળુ! આપશ્રીએ કઠારની પ્રતિષ્ઠાનું કાર્ય ખૂબ આનંદ પૂર્વક પૂર્ણ કર્યુ.. હવે કૃપા કરી અમારે ત્યાં પધારા, તા અમારૂં પ્રતિષ્ઠાનું કાય ઘણા વખતથી બાકી છે તે આપશ્રીના પ્રભાવથી નિર્વિઘ્ને પૂર્ણ થાય. ' કડાદના આગેવાન શેઠ મૈતીચંદ્રભાઈ જગન્નાથજીએ વિનતી કરી.
માતીચ'દભાઇ ! તમારી વિનતિને ખરાખર છે શુ મે સાંભળ્યુ છે કે તમારે ત્યાં સઘમાં ઘણા સમયથી કુસંપ છે. તેની શાન્તિ તા પહેલાં કરા પછી પ્રતિષ્ઠાની વાત કરે. ’ આપણા ચરિત્રનાયકે સ્પષ્ટ સભળાવ્યુ',
(
૮ ગુરૂવર્ય ! આપની વાત તેા સાચી છે પણ આપ જેવા તપસ્વી, વચનસિદ્ધ મુનિરત્ન પધારશે એટલે જરૂર શાંતિ થશે અને પ્રતિષ્ઠા આદિ શાસન પ્રભાવના થશે.’ બીજા આગેવાન શ્રી માતીચંદ્ર રાજાજીએ પ્રાર્થના કરી,
'
દયાળુ ! મેાતીચંદભાઇની વાત સાચી છે, આપશ્રી અમારે ત્યાં પગલાં કરશે! એટલે કુસ'પ તા ચાલ્યા જશે અને અમારૂ સધનુ કલ્યાણ થશે. આપ આવવા માટે સમતિ આપે। એટલે જ અમે અહીંથી ઉઠવાના છીએ, અમારી વિનતિ સ્વીકારા.’ શ્રી મેાતીચંદ્ર જગન્નાથજીએ વિશેષ આગ્રહપૂર્વક વિનતી કરી.
‘ જહાસુખમ્ ! વર્તમાન જોગ. પણ ૫. શ્રી હષ મુનિજીના ઉપદેશથી શેઠ નગીન' કપૂરચ' ઝવેરીએ સુરતથી છરીપાળતા ઝઘડીયાતીના સધ કાઢેલા છે. તેઓ અત્રે પધાર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com