________________
પાંચ પ્રતિષ્ઠા-મહાત્સવા
( ૧૨ )
‘ સાહેબ ! આપશ્રીની કૃપાદૃષ્ટિથી પૈસા તે મળી ગયા અને મળી, રહેશે પણ અમારે પ્રતિષ્ઠા ઉત્સવ કરવા છે. તે પ્રતિમાજી માટે સારામાં સારૂ મુહૂત કાઢી આપે। ’ એ આગેવાન એ પ્રાથના કરી.
* પ્રતિમાજી માટે તા આજનુ મુહુતૅ બહુજ સુંદર છે. કારણકે આજે શાન્તિસ્નાત્ર અને સઘ જમણુ છે. તેા તેના લાભ લઈને આજેજ તમે પ્રતિમાજી માટે રવાના થાઓ તા પ્રભાવશાલી પ્રતિમાજી મળશે. ’ મહારાજશ્રીએ તા તાત્કાલિક મુહૂત આપ્યું.
મહારાજશ્રીના વચનમાં વિશ્વાસ ડાવાથી બીજું બધું કામ છેડીને તેજ દિવસે સાંધના આગેવાના પ્રતિમાજી માટે રવાના થયા.
મારવાડમાં આવેલા પૈાસીના તીમા પાંચ જૈન મંદિરા છે. ત્યાંથી સ'પ્રતિરાજાના વખતના શ્રી શાંતિનાથભગવાન આદિની ત્રણ પ્રાચીન પ્રતિમાજીએ લઇને સંઘના ભાઇ કંઠાર આવી પહોંચ્યા. રાજ્યમાન્ય નગરશેઠ શ્રી મેાહનલાલ લક્ષ્મીચંદ દસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com