________________
ઃ ૫} :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
ડીઆના અગલામાં પ્રતિમાજીને પધરાવવામાં આવ્યા. આવા પ્રભાવિક પ્રાચીન પ્રતિમાજીના દર્શન માટે જૈન જૈનેતરાના ટાળાં ઉમટી પડયાં. પ્રતિમાજી મનહેર અને ચમત્કારી હતાં. આવા મેટા પ્રતિમાજી કેમ ઉપડશે તેમ અધા વિચારતા હતા પણ પ્રતિમાજીને ઉઠાવતાં હળવા લાગ્યા અને સહેલાઇથી ઉપડયા આથી લેાકેાને પ્રતિમાજી તરફ વિશેષ આકષ ણુ થયું.
સ` ૧૯૬૪ ના માગશર શુદ ૩ ના મંગળ મુર્હુતે પ્રતિષ્ઠા કરવામાં આવી. અડ્ડાઇમહાત્સવ, શાંન્તિસ્નાત્ર તથા સબ્રજમણુ વગેરે આનંદપૂર્વક થયા. ઉપજ પણ ઘણી સારી થઈ. જ્યારથી આપણા ચરિત્રનાયકે શ્રી શાન્તિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી છે ત્યારથી કંઠારના મારવાડી સમાજની ઉત્તરાત્તર આબાદી થઈ છે. ધમભાવના પણ વધી છે અને શાસન પ્રભાવનાના કાર્યો પણ થતાં રહ્યાં છે.
કઠારની પ્રતિષ્ઠા પ્રસંગે વચે વૃદ્ધ પ્રવતક મુનિરાજશ્રી કાન્તિમુનિજી, ત્યાગમૂર્તિ શ્રી દેવમુનિજી, મારવાડના મહેન્દ્ ઉપકારી શ્રી કેશરમુનિજી, કઠારમાંથી વીશાશ્રીમાળી જ્ઞાતિમાંથી બાલ્યવયમાં દીક્ષિત થયેલા વિદ્યાવિલાસી શ્રી ક્ષમામુનિજી આદિ શ્રી માહનલાલજી મહારાજના ઘણા શીષ્ય-પ્રશીષ્યેા કઠારમાં પધારેલા હતા. તે બધાએ વિચાર-વિનિમય કરી દૃઢ સ’પ કર્યો કે આપણા સમુદાયમાં ૫'. શ્રી યશેામુનિજી મહારાજને આચાય પદ્મથી વિભૂષિત કરવા. આ માટે બધાએ હેમ પૂર્વક સંમતિ આપી અને એ સતિર્દેશક પત્ર વયેવૃદ્ધ શ્રદ્ધેય પ્રવતક શ્રી કાન્તિમુનિજીને આપવામાં આવ્યું.
• મશ્કેણુ વ'દામિ !' કટાદના આગેવાનોએ વંદણા કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com