________________
વચન-શિહિ.
તપશ્ચર્યા–વરઘોડા, સ્વપ્નની બેલી સ્વામીવાત્સલ્ય બહુ આનંદપૂર્વક થયાં.
ભાઈ ! આ ગ્રામોફોન બંધ કરાવે. આવાં ગાયને આપણે ત્યાં ન શોભે. આ તે મંદિર અને પ્રતિષ્ઠાને મંડપ ગણાય.” શ્રી ઋદ્ધિમુનિએ શૃંગારીક ગાયને મંડપમાં ના વગાડવા સૂચના કરી.
સાહેબ! મારૂં તે કઈ માનતું નથી. મેં તે ઘણું કહ્યું કે બહાર લઈ જઈને વગાડે. પણ માલીક ના પાડે છે અને સાથે કેટલાક જુવાને પણ મળ્યા છે. પેલા ભાઈએ પિતાની લાચારી બતાવી.
મહારાજશ્રીને તે મંદિરના મંડપમાં લેક અશ્લીલ ગાયને સાંભળવા ટેળે મળ્યા તેથી દુઃખ થયું. વળી પ્રતિષ્ઠાના મંડપમાં તે વગાડી શકાય નહિ. ધમની હાંસી થાય તે તે અસહ્ય ગણાય. મહારાજશ્રી સમસમી ગયા, તેમણે મૌન ધારણ કરી જે કરવાનું હતું તે કરી લીધું અને પિતે ત્યાંથી ઉપાશ્રયમાં ચાલ્યા ગયા. એક ગાયન પૂરું થયું અને બીજી રેકર્ડ ચડાવી-ચાવી દીધી, પીન બદલાવી પણ ગ્રામેફેન ચાલે જ નહિ. જરા બગડી ગયું હશે એમ ધારી ખેલીને ફરી ચાવી દીધી પણ તે તે બંધ જ બધાને નવાઈ લાગી. હજી તે હમણું જ ચાલું હતું અને આ શું થયું! વાજાને માલીક જાણ ગયે કે આ બાબાજીએ કાંઈક જાદુ કર્યું –બીજું તે ઠીક પણ છેટું પડી જાય તે તે ભારે નુકશાન થાય. હવે શું કરવું? બધા લેકે પણ આ બનાવથી ચકિત થઈ ગયા. વાજાવાળે દિનવને મહારાજશ્રી પાસે ગયે ને પ્રાર્થના કરી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com