________________
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
: ૪૪ :
સં. ૧૯૫૬-૫૭ નું ૮ મું હું મુ' ચાતુર્માસ સુરતમાં ગુરૂદેવની સાથે જ કર્યું. સ', ૧૯૫૮ નું ૧૦મું ચાતુર્માસ ગુરૂદેવની સાથે મુ`બઈમાં થયું.
આપણા ચરિત્રનાયક રાતદિન ગુરૂદેવની સેવા સુશ્રુષામાં જ રહેતા. અભ્યાસમાંથી જેવા સમય બચે તે બધા સમય ગુરૂદેવની પાસે જ ગાળતા. ગુરૂદેવના નાના મોટાં બધાં કાર્યો પેાતે જ પતાવી લેતા. તેમના આહાર-પાણી તથા આરામની પણ તેએ જ વ્યવસ્થા કરતા.
ગુરૂદેવની પણ તેમના પર અમીદ્રષ્ટિ રહેતી. ’ મારા ઋદ્ધિ જેવા અનન્ય સેવક છે. તેવા જ મહાન ચૈાગી થવા સર્જાયેલા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com