SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા : ૪૪ : સં. ૧૯૫૬-૫૭ નું ૮ મું હું મુ' ચાતુર્માસ સુરતમાં ગુરૂદેવની સાથે જ કર્યું. સ', ૧૯૫૮ નું ૧૦મું ચાતુર્માસ ગુરૂદેવની સાથે મુ`બઈમાં થયું. આપણા ચરિત્રનાયક રાતદિન ગુરૂદેવની સેવા સુશ્રુષામાં જ રહેતા. અભ્યાસમાંથી જેવા સમય બચે તે બધા સમય ગુરૂદેવની પાસે જ ગાળતા. ગુરૂદેવના નાના મોટાં બધાં કાર્યો પેાતે જ પતાવી લેતા. તેમના આહાર-પાણી તથા આરામની પણ તેએ જ વ્યવસ્થા કરતા. ગુરૂદેવની પણ તેમના પર અમીદ્રષ્ટિ રહેતી. ’ મારા ઋદ્ધિ જેવા અનન્ય સેવક છે. તેવા જ મહાન ચૈાગી થવા સર્જાયેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034908
Book TitleJinruddhisuri Jivan Prabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1953
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy