________________
: ૪૦ :
જિનઋદ્ધિરિ જીવન–પ્રભા
અહીં પાલીતાણામાં યાત્રાર્થે ગયેલ નૂતનમુનિ ન આવ્યા તેથી ચિંતા થઇ પડી. મીજે દિવસે ગેડીએ નૂતન મુનિને ધ્યાનમગ્ન જોયા અને નીચે તપાસ ચાલી રહી હતી ત્યાં જઈ જણાવ્યું. તુરત જ ડાળી માકલાવી. નૂતન મુનિને નીચે આવવા વિનંતિ કરી. ઉપર રાત્રિના રહેવાની સરકારી મનાઈ છે. પેઢી તરફથી ડાળી મેાકલાવી છે. તમારા ગુરૂદેવ પણ તમારે માટે ચિંતાતુર છે.. માટે નીચે પધારો. પેાતાને અક્રમને અભિગ્રહ હતા પણ તે ડાળીમાં બેઠા નહિ. ધીમે ધીમે ડાળીવાળા સાથે નીચે આવી ગયા. બધાના જીવને શાંતિ થઇ. વ્યવહારકુશળ અને ગભીર એવા ગુરૂવર્ય શ્રી મેહનલાલજી મહારાજે કશે। ઠપકા ન આપ્યા. અઠ્ઠમનુ' પારણું કરાવ્યું.
પહેલાં જ્યારે જ્યારે ઉપવાસ આદિ તપશ્ચર્યામાં પારણા વખતે વાર'વાર ઉલટી થતી પણ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કર્યા પછી તેમજ ભાડવાના ડુંગર ઉપર રહીને કરેલા અઠ્ઠમ પછી પારણા પછીની તકલીફ્ સદાને માટે શાંત થઇ ગઈ. આ પ્રતાપ પવિત્ર તિર્થાધિરાજના તેઓ માનતા અને શ્રી શત્રુજયમાંજ પાપકારી એવા ગુરૂદેવ મળ્યા. મુનિપણાની દીક્ષા લીધી, તેમજ ત્યાગ-તપશ્ચર્યા અને ધ્યાનના જે સદેશ રાત્રુજયમાંથી મળ્યું. તે દીર્ઘકાળના દીક્ષા પર્યાયમાં તેમણે જીવંત રાખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com