________________
પ્રતાપી ગાદી
: ૧૩ :
કાનમલજી! તમે એક કામ કરે. તેના માતા-પિતાને તે તમે સમજાવશે, પણ મારી ઈચ્છા છે કે હું જાતે તેમને સમજાવી બધી રીતે સંતેષીને પછી રામકુમારને મારી પાસે રાખું તે વિશેષ આનંદ થાય.”
હું તેમને સમજાવીશ, બધી રીતે તેમને સાંત્વન આપીશ અને આપની પાસે પણ લઈ આવીશ પછી આપ તેમને સુખેથી સમજાવશે, ત્યાં સુધી રામકુમાર ભલે અત્રે રહે અને વિદ્યાભ્યાસ કરે.
જહાસુખમ ! તમે પણ મારી વતી તેમને ખૂબ સમજાવશે ને શાંતિ આપશે!” કાનમલજી તેમના કુટુંબ સાથે ગુરૂમહારાજને વંદણા કરી રામકુમાર માટે બધી ભલામણ કરી પિતાને ગામ ગયા.
યતિવર્યને રામકુમાર જેવા પ્રતાપી ગાદીના વારસ મળવાને આનંદ થયો. રામકુમારને તે માગ્યા મેઘ વરસ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com