________________
× ૩૨ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
વાતાવરણ મળ્યું. ગિરનાર ઉપરના બે વનેા સહસાવના અને ભરત વન પણ ઘૂમી વળ્યા. અહીં ગીચ ઝાડી અને શુક્ા જોઈ ધ્યાનની ભાવના જાગી ઉઠી પણ જોવાનું આગળ ચાલ્યા, હનુમાન ધારા, ભૈરવઝાંપાથી શિખરે અંબાજી માતાનું મંદીર ગોરખનાથનાં પગલાં આવે છે. ગિરનારનું ચઢવુ એ જી'દગીની ખરેખર માજ છે. ઉંચે આકાશ અને તેની વિશાળતા નીચે હજારા ફીટ ઊંડી ખીણને શિખરનુ` ચઢાણ એ કુદરતની અનૂભૂતતાના નમૂના છે.
આવે છે.
ઘણું હતુ. તેથી આગળ ખીજા આગળ જતાં પાંચમુ શિખર
અહીં ગુરૂદત્તાત્રયના પગલાં છે. અહીંથી આખા ગિરનારજૂનાગઢના દૃશ્ય-દૂરદૂરના પ્રદેશે બસ! ગિરનારને આનંદ, ગિરનારની શે।ભા અને ગિરનારની મધુરતા જે કહે। તે આ શિખર ઉપરથી અનુભવવા મળે છે.
હવે તેા પાછાં જવુ જોઈએ. તિય તે થાકી જવાથી પાછા ગયા હતા પણ આપણા રામકુમારજી તેા એકેએક ટુક કે ગુફાઓ જોતા ધરાતા નથી.
સાંજ પડવા આવી અને એક રમ્ય શુક્ા પાસે તેમને શાંતિ લીધી અને ત્યાં બેસી ગયા. અધારૂ થવા આવ્યુ` હેતુ, ગુઢ્ઢામાંથી વૃદ્ધ યાગી બહાર નીકળીને જુએ તા રામકુમારજી શાંતિથી ધ્યાનમગ્ન દેખાયા.
યહાં રાત્રિ રહેનેકા હુકમ નહિ ! તુમ કૌન હૈ ! ”
યેગી બાળક રામકુમારનુ' તેજસ્વી મુખ તથા યતિના કપડાં જોઇ ચકિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com