________________
યતિ–દીક્ષા
( ૬ )
ઋદ્ધિકરણજી અને રામકુમારજી અને ગુરૂભાઇએ એક સાથે ઉછર્યાં, સાથે અભ્યાસ કર્યાં, ગુરૂની સેવામાં પણુ અને સાથે જ હાય. બન્ને વચ્ચેના પ્રેમ અદ્વિતીય હતેા. હરવાફરવાનુ પણુ સાથે, યતિય ચીમનીરામજી અને તિર્યં પુનમચંદજીએ આ એ શિષ્યાને યતિ–દીક્ષા આપવાના વિચાર શ્રી સંઘના આગેવાનાને જણાવ્યેા અને બધાને આનદ થયેા.
સં ૧૯૪૮ ના ફાગણ સુદ ૨ નામ'ગલ દિવસ આવી પહાંચે. અને ભાઈઓના ઠાઠમાઠથી દીક્ષાના વરઘેાડા નીકળ્યેા. સઘના આબાલવૃદ્ધોએ તેમાં હ્રષ પૂર્વક ભાગ લીધે ઉપાશ્રયમાં માનવમેદની વચ્ચે શ્રી 'ધની હાજરીમાં યતિય શ્રી ચીમનીરામજીએ અને ગુરૂભાઇઓને યતિ દીક્ષા આપી શ્રી ઋદ્ધિકરણજીને યતિવય શ્રી પુનમચક્રના શિષ્ય જાહેર કર્યા. રામકુમારજીને શ્રી ચીમનીરામજીના શિષ્ય જાહેર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com