________________
અધ્યયત ને સમર્પણુ
: ૧૫ :
સાહેબ ! રામકુમારના પિતાજી આવ્યા છે. તેમની માતાની પશુ રામકુમારને જોવાની ઉત્કટ ઈચ્છા હતી પણ આટલે દૂર ઘર છે।ડી આવવુ' મુશ્કેલ.' કાનમલજીએ એક દિવસ એચિંતા આવીને વાત કરી.
૮ ભાગ્યશાળી ! તમે તેા બડભાગી છે, તમારા રામકુમાર તા પરિશ્રમી-અભ્યાસી-તેજસ્વી અને સર્વ સમુદાયને ઘણા જ પ્રિય થઈ પડયા છે, તેમણે અહીંનું બધુ કામ પતે ઉપાડી લીધુ છે. હાંશે ડુાંશે કામ કરે છે, નાનકડા ખાળીયામાં મહાન આત્મા એઠેલા છે. મહાપ્રભાવશાળી થશે. તમારા જન્મ જન્માંતરના પુણ્યયેાગે આવા પ્રતાપી પુત્ર સાંપડયા છે, યતિશ્રીએ રામકુમારના પિતાને ભવિષ્ય કહ્યું છે. ’ મહારાજ ! ‘રામ’અમારૂં રાંકનુ રતન છે. તેની માતા તા તેના વિના ઝુરે છે. પણ આપની છત્રછાયામાં તે અભ્યાસ કરે તે જાણી સતાષ થયે છે.
>
જ્યેા
રામ’મારા તે પ્રાણ પ્યારા શિષ્ય છે. તેની મનેકામના તીય્યયાત્રાએ કરવાની છે. તે બ્રાહ્મણ ભલે જન્મ્યા પણ તપ અને ત્યાગદ્વારા જૈનધમ ના ઉદ્યોત કરશે. તિષ શાસ્ત્રની દૃષ્ટિએ હું આ ભવિષ્ય ભાખું છું. તમને જરૂર દુઃખ થશે. તેની માતાને તે 'રામ'ના વિયાગ અસહ્ય થઈ પડશે, પણ તમારા સુપુત્રના ચેાગ જ એવા બળવાન છે કે તે ઘરમાં રહેવાના નથી. ત્યાગની રેખા તા એવી છે કે મારી પાસે પણ રહેશે કે નહિ તે કહેવાય નહિ. હવે તમે ‘શમ’ ને મને આપેા, હું તમારી પાસે ‘રામ'ની ભિક્ષા માગુ` છુ. રામ તમારૂ' કુળ અજવાળશે. જૈનશાસનના સમથ યાગી બનશે.’
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com