________________
રાજકન્યાના સાંસારિક અભિગ્રહ.
(૩)
જે વરશે તે રાજપુત્ર હશે, ક્યા રાજપુત્ર તારી આવી ઇચ્છાને તાબે થશે ? એક સામાન્ય પુરૂષ પણ સ્ત્રીની આજ્ઞાને આધીન રહેતા નથી, તા સત્તાધીશ થયેલા રાજપુત્ર તારી આજ્ઞા પ્રમાણે વત્ત વાનુ` શી રીતેકબુલ કરશે ? મ્હેન, આવા આગ્રહ રાખીશ નહીં. જો તુ એવા આગ્રહ રાખીશ તા તારે ચાવવિત કુંવારાજ રહેવુ પડશે.
“ યાવવિત કુંવારા રહેવુ પડે તે વધારે શ્રેષ્ટ છે, પણ સ્વચ્છંદી સ્વામીને અનુસરી ચાલવું પડે તે શ્રેષ્ઠ નથી.” રાજબાળાએ આક્ષેપ કરી કહ્યુ .
“ તારી આજ્ઞાને ઉલ્લુ ધન નહીં કરનારા અને સદા તારીજ આજ્ઞાને આધીન રહેનારા કયા અવનીપતિના પુત્ર તને પ્રાપ્ત થશે ? ” મનારમાએ મોડમાં અને મશ્કરીમાં કહ્યું.
,,
દર
સદા સ્વતંગ રહી સ્રીને તૃણવત્ ગણનાર અને સ્વચ્છ દે વત્તી અનેક દુરાચાર સેવનાર પતિ, કદિ સ્વરૂપમાં કામદેવ સમાન હેાય કે, મહાન્ સમૃદ્ધિ અને સત્તાના માલિક હાય તેપણ તે શા કામના ? તેવા પતિની પત્ની થવા કરતાં ચાવજીવિત કુમારીવ્રત પાળવુ વધારે ઉત્તમ છે. ’” રાજપુત્રીએ ઉંચે સ્વરે આક્ષેપ સહિત જણાવ્યું.
આ પ્રમાણે તેમને વાર્તાલાપ થતા હતા, તેવામાં એક દાસીએ આવી ખબર આપ્યા કે, · મહારાજા આ તરફ્ પારે છે. આ ખખર સાંભળતાંજ બીજી દાસીએ સખીએ
?