Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
५०
શ્રી ધર્મરત્ન પ્રકરણ. पसियच्छिप सियसयवत्त, पत्तनयणे ममं करिय दइयं, चूलामणि व्व तं होमु, सयलामणीयरमणीणं ३२ सा रुयमाणी पभणइ, किं अप्प मणत्थयं कयत्थेसि; जइसि हरी मयणोवा, तहावि तुमए न मे कज्ज ३३ अह रुहो सो जोई, वला वि जा गिहिही करेण तयं, ता पुकरियं तीए, हहा अणाहा इमा पुहवी. ३४
હે કવેત શત્રપત્રના પત્ર જેવા નેત્રવાળી મને તારે દયિત માનીને પ્રસાદ કરી અડક કે જેથી સકળ રમણીય રમણીના અંદર તું ચૂડામણી समान गणारी. ३२
ત્યારે રેતી બાળા બોલી કે તું શામાટે ફેકટ તારા આત્માને બગાડે છે, તું કદાચ ઈંદ્ર અગર કામદેવ હોય તે પણ તારા સાથે મારે કામ नथी. 33
આવું સાંભળીને રૂઠેલે જગી જોર કરીને પિતાના હાથવડે તેને જે પકડવા લાગ્યું કે તે બાળાએ પિકાર કર્યો કે હાયહાય આ પૃથ્વી ન ધણિયાતી છે. ૩૪
प्रसद्य स्पृश सित शत्रपत्र, पत्रनयने मां कृत्वा दयितं चूडामणि रिव त्वं भविष्यसि सकलरमणीयरमणीनां. ३२ सा रुदती प्रभणति, किं आत्मानं अनर्थक कदर्थयसि, यथापि हरि मदनो वा, तथापि त्वया न मे कार्य. ३३
अथ रुष्टः सयोगी बलादपि यावद् गृह्णाति करेण तां, • . तावत् पूरकारितं तया हहा अनाथा इमा पृथ्वी. ३४
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org