Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
४
શ્રી ધર્મરત્ન પ્રકરણ
इय महुरगहिरभणिईइ पत्थिओ वासवेग नरवडणा, विक्रम कुमरो कमलं, परिणेइ ति विकमु ब्व तओ. २६ गोसे तोसेण पुरे, पवेसिओ निवइणा सभजो सो, तीइ समं कीलंतो, चिइ निवदिन्नपासाए २७
तो किं अग्गे कमलाइ, जंपिए भणिय रायसेवाए, समः तिं गओ खुज्जो, बीयदिणे कहइ पुण एवं. २८
એમ મધુર અને ગભીર વાણએ કરીને વાસવ રાજાએ પ્રાર્થના કરવાથી, ત્રિવિક્રમ એટલે શ્રી કૃષ્ણ જેમ કમલા એટલે લક્ષ્મીને પરણ્યા હતા તેમ વિકમ કુમાર કમળાને પરણ્યો. ૨૬
વળતી પ્રભાતે હર્ષ કરીને રાજાએ તે વર વહુને નગરમાં પ્રવેશ કરા, અને તે ત્યાં રાજાએ દીધેલા પ્રાસાદમાં કડા કરતા થકા રહેવા લાગ્યા. ૨૭
(આ રીતે પેલા વામન પુરૂષે વાત કરી ત્યારે) કમળા પૂછવા લાગી કે વારુ આગળ શું થયું તે કહો ત્યારે વામન બોલ્યો કે હમણાં તે રાજ સેવાને સમય થયે છે એમ કહી તે રહે–વળતા બીજે દિને આવીને તેણે નીચે મુજબ વાત ચલાવી. ૨૮
इति मधुरगभीरभणित्वा प्रार्थितो वासवेन नरपतिना, विक्रमकुमारः कमलां परिणयति त्रिविक्रम इव ततः २६ गोषे तोषेण पुरे, प्रवेशितो नृपतिना सभार्यःसः तया समं क्रीडन्, तिष्ठति नृपदत्त प्रसादे २७
ततःकिंअग्रे कमलया जल्पिते भणित्वा राजसेवायाः, समय इतिगतःकुब्जो द्वितीयदिने कथयति पुनरेवं २८
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org