Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
પ્રથમ ગુણ.
४७
इत्तो तस्सुद्धिकए, भडचडगरपदिवुडो तहिं पत्तो, वासवनियो वि कुमर, दर्ल्ड हिटो भणइ एवं २३
तिलयपुरे अम्हेहिं, गएहि मणिरह समित्तमिलणत्यं, तं बालत्ते दिहो, दस्किनसुपुत्र वरकुमर. २४ .
निवणुरत्ता एसा, प३१ कमला कमलिणि व्व दिणनाहे, तुह दाहिणकरमेलण, वसा मुंहं लहउ मह उहिया, २५
એટલામાં પિતાની પુત્રીને શેધવા ખાતર સુભટ તથા ચાકરે લઈને નીકળેલ વાસવ રાજા પણ ત્યાં આવી પહે, અને તે કુમારને જોઈ હષિત થઈ આ મુજબ કહેવા લાગ્યા. ૨૩
અમે જ્યારે અમારા મિત્ર મણિરથને મળવા માટે તિલકપુરમાં આવેલા, ત્યારે હે દાક્ષિણ્યપૂર્ણ કુમાર! તને અમે બાળપણમાં જોયલે છે. ૨૪
માટે સૂર્ય સાથે પ્રેમ રાખનાર કમલિનીની માફક આ પતિ સાથે હમેશાં પ્રેમ રાખતા શીખેલી કમળા નામે મારી પુત્રી તારા દક્ષિણ કરને મેળવીને સુખી થાઓ. ૨૫
इतः तच्छुद्धिकृते भटचटकरपरिवृतः तत्र प्राप्तः, बासवनृपोपि कुमारं दृष्ट्वा हृष्टो भणति एवं. २३ तिलकपुरे अस्माभिः, गतैः मणिरथस्वमित्रमिलनार्य, त्वं बालत्वे दृष्टो, दाक्षिण्यमुपूर्ण वरकुमर. २४ नित्यानुरक्ता एषा पत्यां कमला कमलिनीव दिननाथे, तव दक्षिण करमेलन, वशात् सुखं लभतां मम दुहिता. २५
૧ ઇહાં અર્થ કરતાં સાતમી વિભકિત લેવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org