Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
. प्रथम गुण.
.COM
-
-
कइयावि मुणिय रयणीइ, कलुगसई रुयंतरमणीए, तस्सद्दणुसारेणय, स गओ कुमरो मसाणमि २९ दिठा बाहजलाविल, विलोललोयणजुया तहिं जुबई, तीए पुरओ जोइ, तह कुंडं जलिरजलणजुयं ३० होउं लयंतरे पउर, पउरिसो जाव चिठ्ठए कुमरो, विसमसरपसरविहुरो, तो जोई भणइ तं बालं. ३'.
હવે એક વેળાએ રાતે રોતી સ્ત્રીને કરૂણ શબ્દ સાંભળીને તે - બ્દના અનુસારે ચાલતે થકો કુમાર મશાણમાં પહે. ૨૯
ત્યાં તેણે આંસુઓથી ભીંજાયેલા અને ભયભીત નેત્રવાળી જુવાન શ્રી જોઈ, તથા તેના આગળ ઊભેલે એક ચેગિ જે તેમજ બળતી આ अवाणु यु. ३०
ત્યારે બહુ બળવાન્ કુમાર (તે મામલો જેવા ખાતર) ક્ષણભર છાના પ્રદેશમાં ઊભે રહે, એટલામાં વિષમ કામના જોરથી પીડાયલ ગી તે બાળાને કહેવા લાગે. ૩૧
कदापि श्रुत्वा रजन्यां करुणशब्दं रुदत्यारमण्याः, नच्छब्दानुसारेण म गतः कुमारः श्मशाने. २९ दृष्टा बाष्पजलाविल, विलोललोचनयुगा तत्र युवतिः तस्याः पुरतो योगी, तथा कुंडं ज्वलिर ज्वलनयु ३०
भूत्वा लयांतरे प्रचुर, पौरुषो याव तिष्ठति कुमारः विषमसर प्रसरविधुर, स्तावत् योगी भणति तां बाला ३१
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org