Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०८ सू० ६ मायाविसाधुस्वरूपनिरूपणम् सहस्राणि-प्रचुराग्निपिण्डान् विनिर्मुश्चन्ति विनिर्मुश्चन्ति-भूयो भूयस्त्यजन्ति, सहस्रशब्दः प्राचुर्ये, ज्वालासहस्राणि-प्रचुराग्निशिखाः प्रमुश्चन्ति २=निर्गमयन्ति, २, तथा-अङ्गारसहस्राणि-अङ्गार: अग्निकणाः, तेषां सहस्राणि प्रचुराङ्गारान् परिकिरन्ति २, परितः समन्ताद् विक्षिपन्ति अन्तरन्तः अन्तरन्तर्भागे ध्मायन्ते= प्रज्वलन्ति, एवमेव-पूर्वोक्तबदेव मायी मायां कृत्वा अन्तरन्तः स्वान्तःकरणे धमायते पश्चात्तापाग्निना प्रज्वलितो भवति । यद्यपि च खलु अन्यान् कोऽपि वदति, तदपि च खलु मायी जानाति मन्यते-' एषोऽहम् एभिः अभिशङ्क्येअतिचारकारिकतयाऽनुमीये इति । उक्तं च---
" निच्चं संकियभीओ, गम्मो सबस्स खलियचारित्तो। ___ साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गई जाइ ॥ १॥" सहस्र शब्द प्रचुर अर्थका वाचक है-प्रचुर अग्नि शिखाओंको जो बार २ छोड़ता है, एवं प्रचुर अग्निकणोंको जो बार २ इधर-उधर बखेरता है, भीतर ही भीतर प्रज्वलित होता रहता है, इसी प्रकारसे मायी मायाको करके अपने भीतर ही भीतर पश्चात्तापरूपी अग्निसे प्रज्या लित होता रहता हैं । यद्यपि वह माघाचारी जब कोई दूसरोंसे कुछ कहता है, तो मान लिया करता है, जान जाता है-कि ये लोग मुझे मायाचारी रूपसे अनुमित कर रहे हैं-उक्तं च
" निच्चं संकियभीभो" इत्यादि ।
मायी जीव नित्य शङ्कित बना रहता है, भयभीत होता रहता है, अपने चारित्रसे वह पतित होता है, सब कोई उसका अपमान करते (तमाया) महा२ ७॥ ४३ छ (मही ' ख' ५६ प्रयु२ अथवा અનેકના અર્થમાં વપરાયું છે), પ્રચુર અગ્નિ શિખાઓ જેમાંથી ચારે બાજ ફેલાતી રહે છે, એવી લુહારની ભી જેમ અંદરથી પ્રજવલિત રહ્યા કરે છે. એજ પ્રમાણે માયા રૂપ અતિચારોનું સેવન કર્યા બાદ તે માયીનું અંતઃકરણ પશ્ચાત્તાપ રૂ૫ અગ્નિ વડે અંદરને અંદર પ્રજળ્યા કરે છે. જ્યારે આ માયાચારી અન્ય લોકોને કંઈ પણ કહે છે ત્યારે તેના પિતાના મનમાં જ તેને એવું લાગ્યા કરે છે કે આ લોકે મને માયાચ રી જ ગણે છે. કહ્યું પણ છે કે
" निचं सकियभीओ" त्याह
માયી પુરુષ સદા શકિત જ રહે છે, ભયભીત રહે છે અને પિતાના ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. કોઈ પણ માણસ તેનું અપમાન કરતા સંકેચ અનભવ નથી, સાધુએ તેને આદર કરતા નથી, સૌ તેને અનાદર જ કરે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫