Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्या०८ सू० ६ मायाविसाधुस्वरूपनिरूपणम्
टीका-'माई णं' इत्यादि
यो मायावान् पुरुषो मायां कृत्वा नालोचयति यावन्न प्रायश्चित्तं प्रतिपयते, स कीदृशः सम्पद्यते ? इत्पाह--' से जहानामए ' इत्यादि । स इति प्रसिद्धी, यथेति-दृष्टान्ते, नामेति संभावनायां वाक्यालङ्कारे वा । यथानाम स प्रसिद्धः अय आकारम् लोहाकरोऽन्त ध्मायते-प्रज्वलति, इति' अत्र स्वरूपोपदर्शने, वेति विकल्पे । एवमग्रेऽपि बोध्यम् । यथा च-ताम्राकरो या अप्वाकरः रङ्गाकरो वा शीशाकरो वा रूपयाकरो वा सुवर्णकारो वा अन्तर्मायते, यथा वा-तिलाग्निः यथा वा तुषाग्निः धान्पत्वगग्निः, यथा वा-बुसाग्निः कडङ्गराग्निः, यथा वानडाग्निः-नडाः शरसदृशशुषिरतृणविशेषाः, तेषामग्निः, यथा वा-दलाग्निः पत्राग्निः-अन्तर्मायते । यथा च शुण्डिकालिच्छानि-शुण्डिका:-पिटकाकाराणि
माया करके साधु कैसा होता है, इस बातको अब सूत्रकार कहते हैं.
"माईणं मायं कह" इत्यादि। टीकार्थ-जो मायावान् पुरुष माया(कपट)करके उसकी आलोचना नहीं करताहै,यावत् उसके योग्य तपाकर्म स्वीकार नहीं करताहै, वह ऐसा होता है, जैसे लोहकी खान भीतर भीतर प्रज्वलित होती रहती है, अथवा जैसे ताम्रकी खान भीतर ही भीतर प्रज्वलित होती रहती है, अथवाजैसे शीसेकी खान भीतर ही भीतर प्रज्वलित होती रहती है, अथयाजैसे चांदीकी खान या सुवर्णकी खान भीतर ही भीतर प्रज्वलित होती रहती है, अथवा-जैसे तिलकी अग्नि या तुषकी अग्नि, या भूसाकी अग्नि, या बाण जैसे छेदवाले तृण विशेषकी अग्नि, अथवा पत्तोंकी अग्नि, भीतर ही भीतर जलती रहती है, अथवा-जैसे शुण्डिका.
માયા કર્યા બાદ સાધુની કેવી હાલત થાય છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે
"माई णं मायं कट्ट" त्याहટીકાર્થ-જે માયાયુક્ત પુરુષ માયા કરીને તેની આલેચના કરતા નથી, નિન્દા. ગહ આદિ કરતો નથી, એગ્ય તપ કર્મ દ્વારા તેની વિશુદ્ધિ કરતું નથી, તેને અંતરાત્મા પશ્ચાત્તાપ રૂપ અગ્નિ વડે પ્રજવલિત થયા કરે છે. તેને અંતરાત્મા કેટલે બધે પ્રજવલિત રહે છે, તે નીચેની ઉપમાઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
જેમ લોઢાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ તાંબાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ સીસાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ ચાંદી કે સેનાની ખાણ અંદરથી પ્રજવલિત થતી રહે છે, અથવા જેમ તલને અથવા તુષને (અનાજના ભૂસાને) અગ્નિ, અથવા બાણ જેવા છેદવાળા તૃણવિશેષને અગ્નિ, અથવા પર્ણોને અગ્નિ.
स्था०-४
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫