________________
શ્રીસુધર્માસ્વામી - ૨ :
[ શીતપાગચ્છ વ્યાખ્યાર્થથત અને તત્ શબ્દનો પારસ્પરિક કાયમી સંબંધ હોવાને લીધે, જે કારણથી મહામંગળરૂપ અથવા મિક્ષલક્ષ્મીના હેતુરૂપ, ગુરુપરંપરાથી ચાલ્ય આવતા શ્રી પર્યુષણા કલ્પ-સાધુને આચાર-વિચાર વંચાય છે, ઉપલક્ષણથી સંભળાય પણ છે; તે પર્યુષણા ક૯૫ કયા લક્ષણવાળ-ફળવાળો છે ? તે સ્વર્ગ યાવત મોક્ષ ફળને આપનારે છે તે કારણથી હું તે ગુરુપરંપરાને કહીશ, એ અન્વય સમજે. શ્રી તીર્થંકરમહારાજના ચરિત્રો, સ્થવિર સાધુઓની શ્રેણીના કીર્તન–ગુણગાન સાથે સાધુજીવનને લગતા આચાર (સમાચારી) કહેવાવડે કરીને સમગ્ર મંગળરૂપ સિદ્ધાંતમાં આ પર્યુષણા કલ્પનું ઉત્કૃષ્ટપણું–મહામંગલિકપણું છે એમ સૂચવવા માટે જ શ્રીમાન એ વિશેષણ આપવામાં આવ્યું છે. ગુરુપરંપરાથી ચાલી આવતી ગદ્દવહનાદિ ક્રિયારૂપ વિધિપૂર્વક જ આ શ્રી પર્યુષણા કપ વંચાય છે એમ દર્શાવવા માટે ગુરુપૂરિપદ્માવત: એ વિશેષણ મૂકવામાં આવ્યું છે. (યોગોદ્દવહન વિ. ક્રિયા કર્યા વિના શ્રી પર્યુષણા ક૯૫ વાંચવાને અધિકાર પ્રાપ્ત થતું નથી) તે કલ્પ સાંભળવાને અધિકારી કોણ ? ઉત્તર-જૈન શાસનમાં એકાગ્ર—દ્રઢ ચિત્તવાળા, ધર્મની પ્રભાવના તેમજ તેના આદર-સત્કારાદિમાં તત્પર એવા શ્રાવે. આ પ્રમાણે વિધિપૂર્વક વંચાયું, સંભળાયું સતું જ શુભ હેતુ એટલે મોક્ષફળના કારણરૂપ થાય છે. એમાં બીજો કોઈ હેતુ નથી. ૧.
गुरुपरिवाडीमूलं, तित्थयरो वडमाणनामेणं । તળાપ, દુમનામેજ (૨) જાના ૨ //
-श्री वर्धमानतीर्थकरः। १ तत्पट्टे श्रीसुधर्मास्वामी। ગાથાર્થ –ગુરુની પરંપરાના મૂળ-આદિ કારણરૂપ શ્રી વર્ધમાનસ્વામી નામના તીર્થકર થયા. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી નામના ગણધર પ્રથમ પટ્ટધર થયા. ૨.
व्याख्या--गुरुपडिवाडित्ति, गुरुपरिपाच्या मूलमाद्यं कारणं वर्धमाननाम्ना तीर्थंकरः। तीर्थकतो हि आचार्यपरिपाट्या उत्पत्तिहेतवो भवंति न पुनस्तदंतर्गताः। तेषां स्वयमेव तीर्थप्रवर्तनेन कस्यापि पट्टधरत्वाभावात् ॥
१-तस्मात् श्रीमहावीरस्य पट्टे उदये च प्रथमः श्रीसुधर्मास्वामी पंचमों गणधरः । स च किं लक्षणो ? गणस्वामी यत एकादशानामपि गणधरपदस्थापनावसरे श्रीवीरेण श्रीसुधर्मास्वामिनं पुरस्कृत्य गणोऽनुज्ञातः दुष्प्रसभं यावत् श्रीसुधर्मास्वाम्यपत्यानामेव प्रवर्तनात् ॥ तत्पट्टोदये
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org