________________
શ્રી સ્થળભદ્ર
• ૪૨ *
[ શ્રી તપાગચ્છ
નાહીને કમળવતી શરીર લૂછી તેને ખાળમાં ફેકી દીધી. આ જોઇને મુનિ એલ્યાઃ અરે ! અરે ! આવી અમૂલ્ય નકબળ તું ખાળમાં કેમ ફેંકી દે છે ? ' વેશ્યાની યુક્તિ ખરાખર ખર આવી વેશ્યાએ આ બધી ચેના મુનિશ્રીને સાચુ' ભાન કરાવવા જ ચેાજી હતી. તે ખેલી કે--તમારે! આ ઉત્તમ મનુષ્ય ભવ, તેમાં ય વળી શુદ્ધ ચારિત્ર છતાં તેને પણ તમે મળ-મૂત્રથી ભરેલી એવી મારા વિષે ફેકી દેતાં કેમ શરમાતા નથી ? ’ આ સાંભળી સાધુ પતિતા સ્થાથી ઉગરી ગયા. તેણે વેશ્યાના આભાર માન્યા અને ગુરુ પાસે આવી, આલેચણા લઇ, તીવ્ર તપશ્ચર્યાં કરવા લાગ્યા.
*
X
Jain Education International
X
હવે એકદા બાર વર્ષના ભયંકર દુકાળ પડ્યો. ક્ષુધાથી પીડાતા સાધુએ સિદ્ધાંત ભૂલી ગયા. છેવટે પાટલીપુત્રમાં શ્રી સઘ એકઠા મળ્યા અને જેને જેને જેટલું જેટલું યાદ હાય તેના સંગ્રહ કરવા લાગ્યા. એ પ્રમાણે અગ્યાર અંગ પૂર્ણ થયા પણ બારમુ દ્રષ્ટિવાદ નામનું અંગ પૂર્ણ રહ્યુ. શ્રી ભદ્રબાહુસ્વામી... વખતે નેપાળ દેશમાં હતા. તેમને એલાવવા એ સાધુઓને મોકલ્યા અને વસ્તુસ્થિતિ જશાવી. તેએ મહાપ્રાણધ્યાન સિદ્ધ કરતા હાવાથી આવવાની ના પાડી. શ્રી સઘન ખાટુ' લાગ્યુ અને કહેવરાવ્યું કે ‘શ્રી સંઘની આજ્ઞાના જે ભંગ કરે તે શી શિક્ષા ’ ફરી વાર સાધુએ ત્યાં ગયા અને સંઘની કહેલી વાત જણાવી. આથી ભદ્રબાહુવામીએ કહેવરાવ્યું કે ‘શ્રી સંઘે મારા પર કૃપા કરવી અને બુદ્ધિશાળી શિષ્યેાને મારી પાસે અધ્યન કરવા મેાકલવા. હું તેમને દરરાજ સાત વાચના માપીશ.’ આ ઉપરથી સ ંઘે સ્થૂલભદ્ર વગેરે ઘણા બુદ્ધિશાળી સાધુને નેપાળ દેશમાં મેકલ્યા, પણ ધ્યાન ચાલુ હાવાથી બહુ આછે। વખત મળવાથી તે થાડા અભ્યાસ કરાવી શકતા. આ ઉપરથી બીજા સાધુઓ કંટાળ્યા ને પાછા ફર્યાં. છેવટે શ્રીસ્થૂલભદ્ર એકલા જ રહ્યા અને તેમણે અભ્યાસ ચાલુ રાખ્યા.
X
'
સભૃતિવિજયના કાળધ પછી શ્રી ભદ્રબાહુસ્વામી નેપાળથી પાછા ફર્યા અને સંઘનું સુકાન હાથમાં લીધું. સ્થૂલભદ્રની સાતે મહેનાએ પણ દીક્ષા લીધી હતી. તેઓએ સ્થૂલભદ્રને વંદન કરવા નિમિત્તે શ્રી ભદ્રબાહુસ્વામી પાસે આવી આજ્ઞા માગી ને સ્થલભદ્ર કાં છે તેમ પૂછ્યું. ગુરુમહારાજે કહ્યું કે ‘ પાસેની ગુફામાં જા, ત્યાં છે.’ સ્થૂલભદ્રે વિચાયુ” કે ‘મારી બહેનેાને કંઇક ચમત્કાર બતાવું' તેથી વિદ્યાના પ્રભાવ મતાવવા સિંહનું રૂપ ધારણ કર્યુ. હેનાએ આવીને જોયું તે સ્થૂલભદ્રને બદલે સિંહ દીઠો. તેઓ હુંખતાઈ ગઈ અને ગુરુમહારાજને જઇને વાત કરી. ગુરુમહારાજે જ્ઞાનથી તે વસ્તુ જાણી લીધી અને ફરી વાર આજ્ઞા કરી કે ‘ જાઓ, સ્થૂલભદ્ર ત્યાં જ છે.' સ્થૂલભદ્ર ને બહેનો મળ્યા અને અરસપરસ સુખશાતા પૂછી, પણ આ બનાવનું પિરણામ સુંદર ન આવ્યુ'. બાકી રહેલ શાસ્રના પાઠ લેવા માટે સ્થૂલભદ્ર ગુરુમહારાજ સમીપ આવ્યા
For Private & Personal Use Only
www.jainelibrary.org