________________
-
શ્રી આણંદવિમળસૂરિ
*: ૨૧૨
[ શ્રી તપાગચ્છ આવે તે તેની પરીક્ષા કરી વેષ પલટાવે પણ ગુરુ પાસે વિધિપૂર્વક દીક્ષા દેવરાવીને વેગ વહેવરાવવા. ૫ પાટણમાં ગીતાર્થને સંઘાડો (સમહ) રહે. ચોમાસામાં બીજે નગરે
છ છ ઠાણા અને ગામડામાં ત્રણ ત્રણ ઠાણા ચોમાસુ રહે. ૬ ગુરુમહારાજ દૂર હોય તો કાગળથી આજ્ઞા મગાવવી. ૭ મહાત્માએ પણ એકલા વિહાર ન કરો. ૮ કેઈસાધુ એક્લે વિહાર કરતો આવે તો માંડલે કેઈને ન બેસાર. ૯ બીજ, પાંચમ, આઠમ, એકાદશી, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા
એમ એક મહિનામાં બાર દિવસ વિગય ન વહોરવી. અને
ઉપવાસ, આયંબિલ, નવી યથાશકિત તપ કરવો. ૧૦ તિથિ વધે (બે હૈય) ત્યારે એક દિવસ વિગય ન વહેરવી. ૧૧ પાત્રાને રેગાન ન દે. ૧૨ પાત્રા કાળાં-કાળાં કરવાં. (શેભીતા ન કરવા) ૧૩ ચેગ વહ્યા વિના સિદ્ધાંત ન વાંચવા. ૧૪ એક સામાચારીના સાધુ કઈ વાર બીજે ઉપાશ્રયે રહ્યા હોય તે
ગીતાર્થ પાસે આવી, વાંદણા દઈ, શય્યાતર ગૃહ પૂછી વહેરવા જ ૧૫ દિવસમાં આઠ થયવાળાં દેવ એક વાર વાંદવા. ૧૬ દિવસ મધ્યે ૨૫૦૦) સઝાયધ્યાન કરવું જોઈએ. પણ ન બને
તે જઘન્ય ૧૦૦) સઝાયધ્યાન તે જરૂર કરવું. ૧૭ વસ્ત્ર, પાત્ર, કાંબલ, વિગેરે ઉપગરણે પતે ઉપાડવાં, ગૃહરથ પાસે
ઉપડાવવા નહી, ૧૮ વરસ મળે છેણી એક કરવી; બીજી ધણી ન કરવી (વસ્ત્ર બે
વાર ન ધોવાં ) ૧૯ પિસાલમાંહે કેઈએ જવું નહિ. ૨૦ પિસાથે ભણવા પણ ન જવું. ૨૧ એક સહસ્ત્ર શ્લેક કરતાં વધુ લહી પાસે ન લખાવવું. ૨૨ દ્રવ્ય અપાવી કેઈએ ભટ્ટ (બ્રાહ્મણ) પાસે ન ભણવું. ૨૩ જે ગામે ચોમાસુ રહ્યા હોય ત્યાં ચોમાસાના પારણે (માસું
ઉત) વસ્ત્ર વહેરવું ન કપે. ૨૪ અકાળ સઝાચે આયંબિલ કરવું. ૨૫ એકાસણું સદેવ કરવું ૨૬ છઠ્ઠાદિકને પારણે ગુરુ કહે તેવે તપ કરો. ર૭ પારિઠાવણીયાગારેણું ન કરવું. ૨૮ આઠમ, ચાદશ, અંજવાળી પાંચમ-એમ પાંચ તિથિએ ઉપવાસ કરવા. ૨૯ આઠમ ચિદશે વિહાર ન કરે. ૩૦ નીવીમાં એક નિવિયાતાંથી વધારે ન લેવું. ૩૧ ચોરાશી ગચ્છમાંહેલા કેઈપણ મહાત્માને ગુરુના કહ્યા વિના ન રાખ. ૩૨ ગુરુને પૂછ્યા વિના નવી પ્રરૂપણાનવી સામાચારી ન શરૂ કરવી. ૩૩ ના નિવાસસ્થાન ન ધાર. ૩૪ કરૂં લુગડું ન વાપરવું. ૩૫ કેરામાહે ગેડીઆ ભરવા, અટણ સાલું ગીતા રહાથલી ન વાપરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org