________________
પદ્માવલી ]
• ૧૧ *
શ્રી આણુદ્ધવિમલસૂરિ
સૌરાષ્ટ્રના અધિપતિ સૂરત્રાણે એવા આદેશ ફરમાવ્યેા હતા કે જે વાદમાં જીત મેળવી શકે તેએએ જ મારી હકુમતના પ્રદેશમાં વિચરવું. આ ઉપરથી પાદશાહના માનીતા નૃસિંહ નામના આણંદવિમળસૂરિના ભક્ત શ્રાવકે ગુરુને સમર્થ જાણી ભન્ય લેાકેાના ઉપકારને માટે સૌરાષ્ટ્રમાં વિચરવા તેમને વિજ્ઞપ્તિ કરી. પરિણામે ગુરુએ પેાતાના ૫, જર્ગાષ પ્રમુખ શિષ્યાને સૌરાષ્ટ્રમાં વિહાર કરવા માટે આજ્ઞા કરી. પન્યાસ જગષિએ છવિગયને ત્યાગ કર્યાં હતા. તેમણે સૌરાષ્ટ્રમાં આવી સૂરત્રાણુ પર સારા પ્રભાવ પાડ્યો અને જૈન શાસનની જાહેાજલાલી વધારી,
વિહાર કરતાં કરતાં સૂરિજી શ્રી શત્રુંજય તીથે પધાર્યાં. ત્યાંના જીણુ પ્રાસાદોને જોઇ તેના ઉદ્ધાર માટે તેમને ભાવના જાગૃત થઇ. આ સમયે ચિતાડગઢના રહેવાસી આશવાળ કરમાશા ત્યાં આવ્યા હતા. તેએ ગુરુના પરમ ભક્ત હતા. ગુરુએ તેમને પેાતાની ઈચ્છા કહી સ ંભળાવી અને જીદ્ધિારનું મહત્ત્વ સમજાવ્યું. પરિણામે ગુરુના ઉપદેરાથી કર્માશાએ વિ. સ. ૧૫૮૭ માં ગિરિરાજ શ્રી શત્રુંજયના સેાળમા ઉદ્ધાર કર્યો.
તેમની શાસનધગશ અને ઉપદેશશૈલી પ્રભાવિક હતી, જુદા જુદા શ્રેણીપુત્રા, રાજકુમારે તેમ જ અન્ય જનસમૂહને પ્રતિબેધી તેમણે ૫૦૦ ભન્ય જીવાને પ્રત્રજ્યા અંગીકાર કરાવી હતી. તે સમયે તેમની આજ્ઞામાં ૧૮૦૦ સાધુએ વિચરતા હતા.
આ સિવાય તેમની ત્યાગપરાયણ વૃત્તિ પણ ઓછી ન હતી. દીક્ષા લીધા પછી અનેક નિમિતે ભિન્ન ભિન્ન પ્રકારના તપ કર્યાં હતા, પરંતુ ક્રિચાદ્ધાર કર્યો. ખાદ ચૌદ વર્ષ સુધી તેા છઠ્ઠ તપની તપશ્ચર્યા કરી હતી.
વિહાર કરતાં કરતાં તેઓ રાજનગર (અમદાવાદ) આવી પહોંચ્યા. સૂરિજીનુ' શરીર ધીમે ધીમે અશક્ત બનતું જતું હતુ. તેમને જણાયુ કે પેાતાનુ આયુષ્ય અપ છે. શરીરમાં વ્યાધિએ જોર જમાવ્યું, રાજનગરના સથે અનેક ઉપચારા કરાવ્યા પણ કારી ન ફાવી. છેવટે ગુરુશ્રીએ અણુશણુ સ્વીકાર્યું' અને નવમે ઉપવાસે નિજામપુરામાં વિ.સ. ૧૫૯૬ ના ચૈત્ર શુદિછના પ્રાતઃકાળમાં તેશે સ્વČવાસી થયા. તેએ મહાતપસ્વી ક્રિયાદ્ધારક અને સુવિહતશિરામણ હતા. તેમના શિષ્યા-પ્રશિષ્યા પણ પ્રભાવક ને સમથ થયા હતા. તેમના શિષ્ય વાનરૠષિએ ( વિજર્યાવેમળે) સ, ૧૬૨૨ પહેલાં ગચ્છાચાર પયન્ના પર ટીકા લખી હતી. આ સિવાય ખીજા શિષ્યાએ પણ સારી સાહિત્યપ્રવૃત્તિ કરી હતી.
ક્રિયાન્દ્રાર કર્યા બાદ વિ. સ. ૧૫૮૩માં પાટણમાં રહીને તેમણે સાધુઓ માટે પાંત્રીસ એલના નિયમ બહાર પાડ્યો જે અનુસાર સાધુઓએ પેાતાના આચાર-વિચાર પાળવાના હતા. તે મેલેાની–નિયમેાની યાદી નીચે મુજબ છે:—
Jain Education International
૧ ગુરુની આજ્ઞાપૂર્વક વિહાર કરવા.
૨ વણિક સિવાય ખીજાને દીક્ષા દેવી નહી.
૩ ગીતાની નિશ્રાએ મહાસતીને (સાધ્વીને ) દીક્ષા દેવી.
૪ ગુરુમહારાજ દૂર હાય અને અન્ય ગીતા પાસે કાઈ દીક્ષા લેવા
For Private & Personal Use Only
www.jainelibrary.org