________________
પઢાવલી ]
- ૨૧૭ :
શ્રી આણદવિમલસૂરિ ईदीवासराः, सर्वे मिहरवासराः, सोफीआनकवासराश्चेति पाण्मासिकामारिसत्कं फुरमानं, जीजीआभिधानकरमोचनसत्कानि फुरमानानि च श्रीमत्साहिपार्थात् समानीय धरित्रीदेशे श्रीगुरूणां प्राभृतीकतानीति । एतच्च सर्वजनप्रतीतमेव । तत्र नवरोनादिवासराणां व्यक्तिस्तत्फुरमानतोऽवसेया । किञ्च, अस्मिन् दिल्लीदेशविहारे श्रीमद् गुरूणां श्रीमत्साहिप्रदत्तबहुमानतः निष्प्रतिमरूपादिगुणगणानां श्रवणवीक्षणतश्चानेकम्लेच्छादिजातीया अपि सद्यो मद्यमांसाशनजीवहिंसनादिरति परित्यज्य सद्धर्मकर्मासक्तमतयः, तथा केचन प्रवचनप्रत्यनीका अपि निर्भरभक्तिरतयः अन्यपक्षीया अपि कक्षीकृतसद्भूतोद्भूतगुणततयश्चाऽऽसन् । इत्याद्यनेकेऽवदाताः षड्दर्शनप्रतीता एव ।।
__ तथा श्रीपत्तननगरे चतुर्मासककरणादनु विक्रमतः षट्चत्वारिंशदधिकषोडशशत १६४६ वर्षे स्तम्भतीर्थे सा० तेजपालकारिता सहस्रशो रुप्यकव्ययादिनाऽतीवश्रेष्ठां प्रतिष्ठां विधाय श्रीजिनशासनोन्नतिं तन्वानाः श्रीसूरिराजो विजयन्ते ॥ १९ ॥
વ્યાખ્યાર્થ –શ્રી આનંદવિમળસૂરિની પાટે સત્તાવનમા પટધર તરીકે શ્રી વિજયદાનસૂરિજી થયા હતા કે જેમણે ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણ, ગંધાર બંદર વિગેરે શહેરોમાં મહેસવપૂર્વક અનેક જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી.
વળી જેમના ઉપદેશથી સુલતાન મહમદના માનીતા ગલરાજ અથવા મલિક શ્રી નગદલ નામના મંત્રી દ્વારા કદી નહીં સાંભળેલી એવી શત્રુંજય તીર્થની છ મહિના સુધી કરમુકિત કરાવીને સર્વ સ્થળે કુંકુમપત્રિકા મોકલવાથી એકત્ર થયેલ અનેક દેશ તથા નગરના શ્રી સંધ સહિત મુક્તાફળ (મોતી) વિગેરે દ્વારા શ્રી શત્રુંજયને વધાવીને ભરતચક્રીની માફક યાત્રા કરી હતી.
તેમજ તેમના ઉપદેશથી ગંધાર બંદરના રહીશ શા રામજીએ તથા અમદાવાદના શા કુંવરજી વિગેરે શ્રેષ્ઠીઓએ શત્રુંજય તીર્થ પર ચોમુખજી, અષ્ટાપદ વિગેરે જિનાલયે તેમજ દેરીઓ કરી હતી. આ ઉપરાંત ગિરનાર પર્વત પર જીર્ણ જિનાલયનો ઉદ્ધાર કરાવ્યા હતા.
આ ઉપરાંત, સૂર્યોદય થતાં જેમ તારાઓ વિલુપ્ત થઈ જાય તેમ તેમના સમયમાં પ્રખર વાદીઓ પણ અદશ્ય થઈ ગયા હતા.
તેઓ સિદ્ધાંતના જ્ઞાતા, અખંડિત આજ્ઞાવાળા, અત્યંત તેજસ્વી શરીરાકૃતિને કારણે ગતમસ્વામી સરખા,ગુજરાત, માળવા, મારવાડ,કંકણ વિગેરે દેશમાં અખલિતપણે વિચરનારા, છઠ્ઠ તેમજ અઠ્ઠમ વિગેરે તપશ્ચર્યા કરવા છતાં પણ ધી સિવાયની બાકીની પાંચ ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org