________________
શ્રી વિજયસેનસૂરિ
: ૨૪૪ -
[ શ્રી તપાગચ્છ આ ઉપરાંત તારંગાજી, શંખેશ્વર, સિદ્ધાચળ, પંચાસર, રાણકપુર, આરાસણ આદિ તીથ. સ્થાનના જિનાલને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. તેમણે સુમિત્ર રાસ અને સૂક્તાવલી ગ્રંથ રચ્યાને ઉલેખ સાંપડે છે.
સડસઠ વર્ષનું આયુ ભોગવી તેઓશ્રી વિ. સં. ૧૯૭૧ના જ્યેષ્ઠ વદિ ૧૧ના રોજ ખંભાતની પાસે આવેલા અકબરપુરમાં સ્વર્ગવાસી થયા. તેમની અગ્નિસંસ્કારવાળી ભૂમિ પર ખંભાતના સમજી શાહે સ્તુપ કરાવ્યે હતું. બાદશાહ જહાંગીરે તેમના તૂપને માટે દસ વીઘા જમીન અર્પણ કરી હતી. ૯
* વિજયસેનસૂરિજીના જીવનને લગતું વિસ્તૃત વિવેચન વિજય પ્રશસ્તિકાવ્યમાંથી જોઈ લેવું.
ULUGUELSLSLSLEUSUGUGUELSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLS
-
ઉપાધ્યાયશ્રી ઘર્મસાગરજીવિરચિત પવૃત્તિ યુક્ત તપાગચ્છ પટ્ટાવલી
સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org